Entertainment

મહેશ ભટ્ટ એ દીકરી પૂજા ભટ્ટ ને લઈને એવું ચોંકાવનારું નિવેદન આપ્યું કે જાણીને તમને પણ આઘાત લાગશે. કહ્યું કે તે

Spread the love

હાલમાં તો આલિયા ભટ્ટ પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને ચર્ચામાં આવી રહી છે.આ ફિલ્મમાં મહેશ ભટ્ટ ની દીકરી અલિયા ભટ્ટ અને તેની સાથે લીડ રોલ માં રણવીર સિંહ નજર આવશે. આ ફિલ્મ ની સ્કીનિંગ જોવા માટે મહેશ ભટ્ટ પહોચ્યા હતા. જેના બાદ પેપરાજી એ મહેશ ભટ્ટ ને તેમની દીકરી પુજા ભટ્ટ વિષે પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે તેમણે તેમના પ્રશ્નો ને નજર અંદાજ કર્યા હતા.

હાલમાં મહેશ ભટ્ટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પેપરાજી મહેશ ભટ્ટ ને પુજા ભટ્ટ ની વિશે પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓ પ્રશ્ન નો જવાબ આપતા નથી. વાસ્તવમાં પેપરાજી એ મહેશ ભટ્ટ ને પ્રશ્ન આવો પૂછી હતો કે શું તેઓ પુજા ભટ્ટ ના ફેન છે તો ત્યારે મહેશ ભટ્ટ એ જવાબ આપ્યો હતો કે હું અત્યારે પણ અલિયા ભટ્ટ નો ફેન છું, જ્યારે તેમણે આગળ પુછવામાં આવ્યું કે તેમણે અલિયા ની ફિલ્મ કેવી લાગી.

તો એમને જવાબ આપતા કહ્યું કે બહુ જ અદ્ભુત. ફિલ્મ બહુ જ સારી છે. મહેશ ભટ્ટ નો અ જવાબ સાંભળીને દરેક લોકો વિભિન્ન વાતો કરવા લાગી ગયા  છે. ઘણા લોકો પક્ષપાત પણ ગણાવી  રહ્યા છે. એક યુજરે કમેંટ કરતાં લખ્યું કે શું ભયાનક રીએકશન છે. ત્યાં જ અન્ય એક એ કમેંટ કરતાં લખ્યું કે બે દીકરીઓનિ વચ્ચે ભેદભાવ કેમ? તમને જણાવી દઈએ કે પુજા ભટ્ટ છેલ્લા ઘણા સમયથી ‘ બિગ બોસ ઓટીટી 2 ‘ માં એક કાંટેસ્ટંટ તરીકે નજર આવી રહી હતી. હાલમાં તો તેમણે થોડી મેડિકલ કારણોસર થોડા સમય માટે આ રિયાલીટી શો થી દૂર રાખવામા આવી છે.

કોઈ લોકો જાણતા નથી કે તેને  શું થયું છે પરંતુ સૂત્રો નું કહેવું છે કે તે જલ્દી જ મેડિકલ ટેસ્ટ કરાવીને બિગ બોસ ના ઘરમાં પરત આવશે. જાણકારી અનુસાર મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના પ્રસિધ્ધ ફિલ્મ મેકર કરણ જોહર ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ થી ઈન્ડસ્ટ્રી માં પોતાના 25 વર્ષ પૂરા કરશે. અ ફિલ્મ માં રણવીર સિંહ અને અલિયા ભટ્ટ સ્ક્રીન પર રોમાન્સ કરતાં નજર આવશે. અ ફિલ્મ માં તેમની સાથે સાથે ધર્મેન્દ્ર, શબાના આજમી અને જયા બચ્ચન પણ મુખ્ય કિરદાર રજૂ કરશે. અ ફિલ્મ 28 જુલાઇ 2023 ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થશે. આ ફિલ્મના ગીત લોકોને બહુ જ પસંદ આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *