આટલી હદ સુધી કોઈ કેવી રીતે જય શકે? યુવાન ના ટેલેન્ટ ને જોઈ લોકો ના પગ નીચે થી સરકી ગઈ જમીન,,જુઓ વિડીયો.
આપણા ભારત દેશમાં ટેલેન્ટ ની કોઈ કમી નથી. આપણે ક્યારેક રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ ત્યારે નાના નાના છોકરાઓ કે જે પોતાના પેટનો ખાડો પુરવા માટે એવા એવા કરતબો દેખાડતા હોય છે કે જેને જોઈને લોકો ચકિત રહી જતા હોય છે. કારણ કે આવા નાના છોકરાઓ દોરડા ઉપર વગર સહારે ચાલતા હોય છે અને રીંગોમાંથી પસાર થતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો જોતા ખ્યાલ આવી જાય કે આ વિડીયો આપણા ભારત દેશનો નહીં પરંતુ વિદેશનો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક રસ્તા ઉપર અચાનક એક યુવક આવી જાય છે અને રસ્તાની બંને બાજુએ બે વૃક્ષો હોય છે બંને વૃક્ષોના સહારે એક દોરડું બાંધી દે છે. જેથી વાહનો ત્યાંથી પસાર થઈ શકે નહીં. જેવું દોરડું બાંધે છે કે ત્યાં ગાડીઓનો ખડકલો થઈ જાય છે પરંતુ વ્યક્તિ પોતાના કરતબો બતાવવા માટે આ કામ કરે છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવાન દોરડું બાંધીને પોતાના હાથમાં એક બોલ રાખે છે તે બોલને પોતાના કપાળ ઉપર રાખીને વગર સહારે ફેરવતો જોવા મળે છે. તો વ્યક્તિ પોતે દોરડા ઉપર ચડી જાય છે અને કોઈપણ લાકડી ના કે અન્ય સહારા વગર દોરડા ઉપર એક બાજુએથી બીજી બાજુએ જતો જોવા મળે છે. તો પોતાના હાથમાં અમુક લાકડી હોય છે તે લાકડીઓ ને પણ ફેરવતો જોવા મળે છે આમ આ અનોખું ટેલેન્ટ જોઈને લોકો ચોકી ઉઠ્યા છે.
View this post on Instagram
કારણ કે એટલું હદ સુધી કોઈ વ્યક્તિ કઈ રીતે કરી શકે તે લોકોના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે. લોકો આ યુવાનના ટેલેન્ટને જોઈને ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને યુવાનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!