India

પતિ હર્ષે ભારતી ના જન્મદિવસે ભારતી ને એટલી મોંઘી ગિફ્ટ આપી કે કિંમત જાણી ને લાગશે શોક. કિંમત છે…

Spread the love

ભારત માં કોમેડી કવિન એવી ભારતી સિંહ એ થોડા સમય પહેલા જ પોતાના બાળક ને જન્મ આપ્યો હતો. ત્યારે તેના ફોટા ખુબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લીમ્બાચીયા લોકો નું ખુબ જ મનોરજંન કરતા હોય છે. એવામાં ભારતી એ તેના 39 માં જન્મ દિવસ ની ઉજવણી કરી તેના ફોટા ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

ભારતી સિંહે 3-જુલાઈ ના રોજ તેના 39-માં જન્મદિવસ ની ઉજવણી કરી હતી. આ જન્મદિવસ ને યાદગાર બનાવવા પતિ હર્ષે ખુબ જ મહેનત કરી હતી. ભારતી ને તેના જન્મદિવસે પતિ હર્ષે જે બેગ ગિફ્ટ માં આપ્યું. તેની કિંમત જાણી ને તેના ફેન્સ પણ ચોકી ઉઠ્યા છે. ભારતી સિંહે તેના જન્મદિવસ ના ફોટા શેર કરતા કહ્યું કે, તે લોકો એ જન્મ દિવસ ની ઉજવણી મહારાષ્ટ્ર માં કરી હતી.

ભારતી એ કહ્યું કે, તેના જન્મદિવસ ની ઉજવણી મહારાષ્ટ્ર માં તેમના એક મિત્ર ના ઘરે કરી હતી. ત્યાં પરિવાર ના સભ્યો સાથે નાની એવી પાર્ટી નું આયોજન કર્યું હતું. જન્મદિવસ ની ભેટ માં પતિ હર્ષે ભારતી ને ગુચી અને એડિડાસ લિમિટેડ કંપની નું બેગ ભેટ માં આપ્યું હતું. અને સાથે એક રિંગ પણ ભેટ માં આપી હતી. આ બેગ ની કિંમત 74,465 રૂપિયા છે.

ભારતી એ કહ્યું કે તે ઘણા સમય થી આ બેગ લેવાનું વિચારી રહી હતી. ભારતી એ પતિ નો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતી એ હજુ સુધી તેના બાળક નું મોઢું કોઈ ને બતાવા દીધું નથી. એવામાં હવે તે પણ તેના બાળક મુ મોઢું તેના ફેન્સ ને બતાવવા ઉત્સાહિત છે. ભારતી નો જન્મદિવસ તેના પતિ હર્ષે યાદગાર બનાવી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *