આખા ક્લાસ વચ્ચે દીકરીના જન્મદિવસની ઉજવણી થઇ તો દીકરી એવું જોરદાર “થેન્ક યુ” કીધું કે વિડીયો જોઈ તમે પેટ પકડી હસશો…
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે પણ આશ્ચર્યમાં પડી જતા હોઈએ છીએ. અમુક વખત ખુબ ફની તો અમુક વખત ખુબ દુઃખી એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે.
સોશિયલ મીડિયા પર ફેમસ થવું ખુ અઘરું રહ્યું નથી કારણ કે સોશિયલ મીડિયાના યુઝરો જ એટલા બધા વધી ગયા છે કે ફેમસ થતા વાર નથી લાગતી, એવામાં આમ તો અમે રોજબરોજના લેખના માધ્યમથી અનેક એવા ફની વિડીયો તો અમુક વખત ખુબ સરસ વિડીયો લઈને આવતા હોઈએ છીએ એવામાં વધુ એક વિડીયો લઈને આજે અમે આવિયા છીએ.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીકરીનો જન્મદિવસ હોય છે એવામાં આખા ક્લાસની અંદર તેના જન્મદિવસની શુભેછા ભર્યું ગીત ગાવામાં આવતું હોય છે, પૂર જોશ સાથે આ દીકરીના જન્મદિવસનું ગીત ગાવામાં આવતું હોય છે, જેવું ગીત બંધ થાય છે ત્યારે આ દીકરી એટલું જોરથી “thank you” બોલે છે કે સૌ કોઈ હસી જ પડે છે.
View this post on Instagram
આવું અનોખું થેન્ક યુ સાંભળીને આ દીકરીને ફરી એક વખત થેન્ક યુ કહેવાનું કહેવામાં આવે છે તો દીકરી આવી જ રીતે થેન્ક યુ કહે છે. આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો કહે છે કે “આર્મી ઓફિસરની દીકરી લાગે” આવી અનેક ફની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા આપવામાં આવી રહી છે. આ વિડીયો વિશે તમારું શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.