નીતા અંબાણીએ પહેરેલી આ કાંડા ઘડિયારની કિંમત જાણશો તો માથું જ પકડી લેશો!! લાખો નહીં પણ કરોડોમાં કિંમત…
દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખુબ જ વૈભવશાળી જીવન જિવે છે, હાલમાં જ તેમની પુત્રી ઈશા અંબાણીના જોડિયા બાળકો શ્રીકૃષ્ણા અને આદિયાના પ્રથમ જન્મદિવસની ઉજવણીમાં તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, 18 નવેમ્બર 2023 ના રોજ ઈશા અંબાણીએ તેમના જોડિયા બાળકો આદિયા અને શ્રીકૃષ્ણા માટે એક શાનદાર બર્થડે બેશ હોસ્ટ કર્યો હતો.
તારાઓથી શણગારાયેલા આ ઉજવણીમાં ફિલ્મ ઉદ્યોગ અને વ્યવસાય જગતના જાણીતા ચહેરાઓ સામેલ હતા. આ પાર્ટી માટે નિતાએ પર્પલ કલરની લેસ ડ્રેસ પસંદ કરી હતી. નિતાએ તેમના લુકને ડાયમંડ બુટ્સ, ડેવી મેકઅપ, બન હેરડૂ, એક ઘડિયાળ અને હિલ્સ સાથે સ્ટાઇલ કર્યો હતો જેમાં તેઓ ખુબ જ સુંદર લાગતા હતા.
આ સુંદરતાથી વધુ નિતાની મોંઘી ઘડિયાળે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ‘જેકબ એન્ડ કંપની’ બ્રાન્ડની હતી. સત્તાવાર વેબસા ઇટ અનુસાર, ઘડિયાળનું નામ ‘ફ્લેર્સ ડી જાર્ડિન પિંક સફાયર’ છે. તેમાં એક બટરફ્લાય ટુરબિલોન, ટાઇમ અને ઉપરની લેયર પર પિંક નિલમણિ, પતંગના આકારના ફૂલોનો સમાવેશ થાય છે. બીજી બાજુ, મધર-ઓફ-પર્લ બેસમાં પિંક નિલમણિનો સમાવેશ થાય છે.
નિતાની ઘડિયાળમાં 18 કેરેટ રોઝ ગોલ્ડન કેસ હતો, જે બેઝલ અને ઇન્ટરનલ રિંગ સેટથી સજાયેલ હતો. તમને જણાવી દઈએ કે આ ઘડિયાળની કિંમત 3 કરોડ રૂપિયા છે. ખરેખર ગીતાબેન રબારીની પર્સનલી વસ્તુઓની કિંમત કરોડોમાં જ હોય છે. હાલાં સોશિયલ મીડિયા પર આ તસ્વીરો વાયરલથઇ રહી છે.