રાત્રી ના અંધારા માં ગાયમાતા અને સિંહો ની વચ્ચે છેડાયું ભયંકર યુદ્ધ ! જોવાવાળા પણ ધ્રુજી ઉઠ્યા અંતે ગાયમાતા ને,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર જંગલી પશુ પ્રાણીઓના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. આપણા ભારત દેશમાં કેટલાક રસ્તાઓ એવા છે કે જે જંગલ વિસ્તારની આજુબાજુ માંથી પસાર થતા હોય છે. તો ક્યારેક એવા જંગલી પશુ પ્રાણીઓ રસ્તા ઉપર આવી ચડતા લોકોને લાંબા સમય સુધી રસ્તા ઉપર જ જંગલી પશુ પ્રાણી દૂરના ખસે તેની રાહ જોવી પડતી હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ માનવ વસ્તીની અંદર આવી જતા હોય છે અને માનવનું ભક્ષણ પણ કરતા હોય છે.
તો કેટલાક પાલતુ પશુ પ્રાણીઓનું પણ ભક્ષણ કરતા હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બે સિંહો નું ટોળું એક માનવ વસ્તીમાં આવી ચડે છે અને એક ઘરની બહાર ગાય બાંધેલી હોય છે તેની પાસે અચાનક આવી જાય છે. સામે આવેલા વીડિયોની થોડીક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂખ્યો સિંહ ખીંટી સાથે બાંધેલી ગાયની નજીક પહોંચ્યો કે તરત જ દિવાલની મદદથી, તેણે એક મજબૂત ચાલ કરી જેમાં સિંહોએ ગાયને પકડવા માંગતા જ તેણે તરત જ શિંગડા મારવાનું શરૂ કરી દીધું હતું.
અહીં ભય જોઈને સિંહે ગાયને પાછળથી ઘેરી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચાલાકીપૂર્વક દિવાલનો ટેકો લઈને ગાય ઊભી રહી અને પાછળથી પણ પોતાની જાતને બચાવી. હવે બંને સિંહોએ ફરી એકવાર સામેથી ગાયને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેએ તરત જ જવાબ આપ્યો. ફ્રેમમાં આ દ્રશ્ય કોઈને પણ ચોંકાવી દેવા માટે પૂરતું છે. બાદમાં બંને સિંહોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
View this post on Instagram
આમાં વીડિયોમાં જોઈ શકાય છે તેમ ગાય માતાએ પોતાના જીવને બચાવવા માટે સિહોની સાથે બાથ ભીડી હતી અને સિંહને દૂર ભગાડી દીધા હતા. ખાસ કરીને ગામડાઓમાં ખેતીવાડીના વિસ્તારમાં આવા સિંહો અને વાઘો તો ક્યારેક દીપડા પણ આવી પહોંચતા હોય છે અને ભારે નુકસાન પહોંચાડતા હોય છે. તો ક્યારેક મનુષ્યને પણ ફાડી ખાતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!