કલાસરૂમ માં સેલ્ફી લઇ રહેલી આ છોકરી સાથે અંત માં એવી ઘટના ઘટી કે જોઈ ને હચમચી જશે…જુઓ વિડીયો.
આજકાલ યુવાઓ માં સોશિયલ મીડિયા પર વિડીયો અને રીલ્સ બનાવીને મુકવી એક ટ્રેન્ડ બની ગયો છે. યુવાઓ સોશિયલ મીડિયા થકી ફેમસ થવા માટે એવી એવી રીલ્સ બનાવે કે આપણે પણ વિચાર માં પડી જઇએ. આ એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં આપણને અવનવા વિડીયો જોવા મળે છે. જેમાં જંગલ ના પ્રાણીઓ થી લઇ ને દરિયામાં ડૂબકી લગાવતી માછલીઓ ના અનેક વિડીયો જોવા મળે છે.
પરંતુ આ એક વિડીયો છે તે વિડીયો સૌથી અલગ છે. વિડીયો ના અંત માં ખ્યાલ આવે કે આ શું થયું. આ વિડીયો એક સ્કૂલ ની અંદર ના કલાસરૂમ નો છે. જેમાં એક છોકરી પોતાના મોબાઈલ ફોન વડે સેલ્ફી લઇ રહેલી હોય છે. પરંતુ સેલ્ફી લીધા બાદ જે ઘટના બની તે જોઈ ને તો પેટ પકડી ને હસવા લાગશે. આ વિડીયો અત્યાર સુધીમાં પચાસ હજાર થી વધુ લોકો એ જોઈ લીધો છે.
ક્લાસ માં બેઠેલી છોકરી પોતાના મોબાઈલ માં સેલ્ફી લેતી હોય છે. પહેલા મોબાઈલ ને બરાબર સેટ કરે છે. ત્યારબાદ સેલ્ફી ક્લિક કરે છે. વિડીયો ના અંત માં જોઈ શકાય છે કે, છોકરી એ સેલ્ફી ક્લિક કર્યા પછી તે ઉભી થાય છે. ત્યારે પોતાના ખભા પર તેની બાજુમાં જે અન્ય યુવતી બેઠેલી હતી. તેનો ચોટલો તેના ખભા પર રાખેલો હતો. જેવી તે બેન્ચ પર થી ઉભી થઇ કે, આખી હકીકત બહાર આવી ગઈ હતી. જુઓ વિડીયો.
View this post on Instagram
ક્લાસનો આ ફની વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોરદાર જોવા મળી રહ્યો છે. તેને Instagram પર bhutni_ke_memes નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. લોકો પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. સાથે સાથે અવનવા ઈમોજી પણ શેર કરી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.