લગ્ન થવાની ખુશીમાં વરરાજા-કન્યા ની ખુશી નો પાર ના રહ્યો ડાન્સ કરવાના ચક્કર માં કરી દીધી મોટી ભૂલ, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ કોમેડી ફની વીડિયો વાયરલ થતા હોય છે. લગ્નના વિડીયો લોકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડે છે. લગ્ન હોય એટલે ડાન્સ હોય જ તે અને આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ વરરાજા અને કન્યા લગ્નની બધી વિધિ પૂરી કરીને ઘરે આવી ગયા છે.
અને જોવા મળે છે કે પરિવારના સભ્યો અને વરરાજા અને કન્યા બધા ઘરના આંગણે બેસેલા છે. એવામાં કન્યાને લગ્નની એટલી બધી ખુશી ચડી ગઈ કે તે પરિવારની સામે ડાન્સ કરવા લાગી હતી અને ડાન્સ કરી કરીને લોકોને ચોકાવી દીધા હતા. એવામાં વરરાજા ખુરશી માં આરામથી બેસેલ હતા. પરંતુ કન્યાને ડાન્સ કરતી જોઈને વરરાજા પણ કંટ્રોલ ના કરી શક્યા અને તે પણ કન્યા ની સાથે ઠુમકાં લગાવવા લાગ્યા હતા.
આ બંનેને ડાન્સ કરતા જોઈને પરિવારના સભ્યો પણ ચકિત રહી ગયા હતા અને બંનેના આ સુંદર ઠુંમકા વાળા ડાન્સ કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. આમ બંનેને લગ્નની ખુશીનો પાર રહ્યો ન હતો. આ વિડીયો ને સૌરભ યાદવ કરહલ નામની યુટ્યુબ ચેનલ પર દુલ્હા અને દુલ્હનના આ ડાન્સને લગતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં તેને 60 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આના પર ચાહકો પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમ આવી સુંદર જોડીને ડાન્સ કરતા લોકો પણ ખુબ ખુશ ખુશાલ થયેલા જોવા મળતા હતા. લોકો એ કોમેન્ટો કરતા કહ્યું કે આ છે બેસ્ટ જોડી. બંને ને લગ્ન ની એટલી બધી ખુશી થઇ કે જે ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!