Categories
India

જીત ની ખુશી માં સચિન તેંડુલકર અને નીતા અંબાણી એવા ખોવાય ગયા કે, મેદાન માં જ…જુઓ ફોટા.

Spread the love

ભારત ના ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને તેના પરિવાર ની વાત કરી એ તો આજે તેના પરિવાર ને કોઈ પણ જાત ની કમી નથી. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે વિશ્વ ની તમામ ખુશીઓ ખરીદી શકે છે. પોતાના પ્રાયવેટ પ્લેન થી લઇ ને કરોડો કરોડો રૂપિયાની લક્સરીયસ કારો પણ તે લોકો પાસે છે. હાલ માં મોટા પુત્ર આકાશ અંબાણી ને રિલાયન્સ જીઓ ની જવાબદારી સોંપવામાં આવી છે.

મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી તેના જીવન ને લીધે ખુબ જ ચર્ચા માં આવે છે. નીતા અંબાણી એક રાણી ની જેમ જીવન વિતાવી રહી છે. નીતા અંબાણી આઇપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન છે. આઇપીએલ ની સૌથી વધુ ફાયનલ મેચ જીતનાર જો કોઈ હોય તો તે છે મુંબઈ ઇન્ડિયન્સ. મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ વાર આઇપીએલ ની ટ્રોફી પોતાના નામ કરી છે.

મુંબઈ ઇન્ડિયન્સ જયારે ફાયનલ મેચ જીતી હતી. ત્યારે નીતા અંબાણી અને ભારતીય ક્રિકેટર એવા સચિન તેંડુલકર વચ્ચે અનોખો જ સંબંધ જોવા મળ્યો હતો. એટલે કે સચિન તેંડુલકર અને નીતા અંબાણી ફાયનલ મેચ જીતવાની ખુશી માં એટલા બધા ખોવાય ગયા હતા કે, સચિને નીતા અંબાણી ને તેડી લીધા હતા. આ ફોટા હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા જોવા મળે છે.

સચિન તેન્ડુલકર ની વાત કરી એ તો, સચિન ભારત ના સૌથી સફળ ખેલાડી છે. સચિન માત્ર ભારત માં જ નહીં વિશ્વ માં પણ ખુબ જ ઊંચું નામ ધરાવે છે. સચિન પહેલા મુંબઈ ઇન્ડિયન્સ માં રમતા હતા. હાલ માં તે ટિમ સાથે જોવા મળે છે. કોઈ પણ ટિમ ફાયનલ મેચ જીતે એટલે તેની ખુશી નો પાર હોતો નથી. આથી જ ટિમ ની જીત ની ખુશી માં સચિને નીતા અંબાણી ને તેડી લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *