Entertainment

લગ્ન પહેલા કરીના કપૂર આ અભિનેતા ના પ્રેમ માં હતી ! નામ જણી ને ચોકી ઉઠશે…તે અભિનેતા છે…

Spread the love

બૉલીવુડ ના અભિનેતા સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર હાલ માં ઇંગ્લેન્ડ માં વેકેશન ની મજા માણતા જોવા મળે છે. તેના ફેમિલી ના ફોટા ઇંગ્લેન્ડ ના દરિયાકિનારા ના વાયરલ થયા હતા. જે તેના ફ્રેંસ ને ખુબ પસંદ આવ્યા હતા. હાલ માં કરીના કપૂર તેના લગ્ન જીવન ના લીધે ચર્ચા માં જોવા મળે છે. કરીના કપૂર લગ્ન પહેલા બૉલીવુડ ના અન્ય અભિનેતા ના પ્રેમ માં હતી.

કરીના કપૂર લગ્ન પહેલા જે અભિનેતા ના પ્રેમ માં હતી. તેનું નામ છે શાહિદ કપૂર. ફેન્સ પણ જાણી ને ચોકી ઉઠ્યા છે. સેફલીખાન પહેલા કરીના કપૂર શાહિદ કપૂર ના પ્રેમ માં હતી અને બંને ને લગ્ન પણ કરવા હતા. પણ તેવું થઇ શક્યું ન હતું. કરીના કપૂરે અંતે સેફલીખાન સાથે લગ્ન કર્યા હતા. હજુ પણ કરીના કપૂર ને શાહિદ કપૂર ખુબ પસંદ છે.

કરીના કપૂર અને શાહિદ કપૂરે સાથે ઘણી બધી મુવી માં કામ આપેલું છે. બંને ના ફોટા પણ ખુબ જ જોવા મળે છે. હાલ તો કરીનાકપૂર અને તેના પતિ સેફલીખાન નું લગ્ન જીવન ખુબ જ ખુશી થી પસાર થઇ રહ્યું છે. બંને ને બે પુત્રો પણ છે. જેના નામ છે જહાંગીર અને તૈમુર. થોડા જ સમય માં કરીના કપૂર ની મુવી પણ રિલીઝ થવા ની છે.

કરીના કપૂર આગામી મુવી માં અભિનેતા આમિર ખાન સાથે જોવા મળશે. કરીના કપૂર તેના લગ્ન જીવન બાદ ઘણી બધી વ્યસ્ત જોવા મળે છે. તે તેના લગ્ન જીવન બાદ એટલી બધી બીઝી થઇ ગઈ હતી કે, તેને મુવી ની ઓફર પણ આવતી બંધ થઇ ગઈ હતી. કરીના કપૂર હાલમાં ઘણી બધી જાહેરાતો માં કામ કરતી જોવા મળે છે. ફેન્સ પણ તેની આગામી ફિલ્મ ની રાહ જોઈ ને બેઠા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *