બિગ-બોસ-14 ની પરફોર્મર ‘ નીક્કી તંબોલી ‘ નો આ વિડીયો જોઈ ને ફેન્સ થઇ રહ્યા છે પાગલ…જુઓ વિડીયો.
નીક્કી તંબોલી નો હાલ માં ખુબ જ સુંદર વિડીયો વાયરલ થયો છે. નીક્કી તંબોલી નો આ વીડિયો જોઈ ને ફેન્સ પણ ચોકી ઉઠ્યા છે. આ અભિનેત્રી નો વિડીયો જોઈ લોકો પાગલ થઇ ગયા છે. બિગ-બોસ 14 માં પોતાનું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપીને લોકો ના દિલ જીતી લેનાર નીક્કી તંબોલી પોતાના ફોટા અને વિડીયો ઘણી વાર સોશિયલ મીડિયા પર મૂકે છે.
નીક્કી તંબોલી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉંટ પર અવારનવાર પોતાના ફોટા શેર કરતી હોય છે. થોડા સમય પહેલા નીક્કી તંબોલી ખતરા ખતરા શો માં પણ જોવા મળી હતી. હાલ માં નીક્કી એ જે વિડીયો પોસ્ટ કરેલ છે. તેમાં તેણે લીલા કલર નો ડ્રેસ પહેરેલ છે. વિડીયો બનાવીને ફેન્સ ના દિલો માં છવાય ગઈ છે. તેણે વિડીયો પોસ્ટ કરીને કેપશન માં લખ્યું છે કે, સુરજ સે કિસ…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો પોસ્ટ કરતા ની સાથે જ આ વિડીયો 25-હજાર થી વધુ લોકો એ થોડી જ મિનિટો માં જોઈ લીધો હતો. બિગ બોસ સિરિયલ થી ફેમસ થયેલી નીક્કી ઘણા બધા શો માં ભાગ લેતી જોવા મળે છે. તે રોહિત શેટ્ટી ના શો ખતરો કે ખેલાડી માં પણ જોવા મળે છે. નીક્કી ની ઉમર હાલ માં માત્ર 25-વર્ષ ની જ છે. આટલી નાની ઉમ્મર માં તે મોટું નામ કમાય ચુકી છે.
તે ઇન્સ્ટાગ્રામ માં ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ માં તેના ફેન્સ ની સંખ્યા 3.4 મિલિયન ફોલોવર્સ છે. આ વિડીયો જોઈ ને તેના ફેન્સ પણ રોમેન્ટિક અંદાજ માં કોમેંટો કરતા જોવા મળે છે. જુદા જુદા ઈમોજી પણ શેર કરી રહ્યા છે. નીક્કી તંબોલી ના આવા અનેક વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ માં જોઈ શકાય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.