મેટ્રો ટ્રેનમાં આ ગુજરાતી યુવતીએ એવા જોરદાર ગરબા કર્યા કે વીડિયો જોઇને તમે પણ મોર બનીને થિરકવા લાગશો….જુવો વીડિયો
સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે અને અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે અને લાઈક પણ કરતાં હોય છે. અહાલમાં ડાંસનો ક્રેજ એટલો વધી ગયો છે કે નાના એવા ફંકશનમા પણ ડાન્સ કરીને લોકો આનદ કરતાં હોય છે.હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.
ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે. હવે નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે. લોકોમાં રિલ્સ બનાવવાનો ક્રેજ એટલો બધો વધારે જોવા મલી રહ્યો છે કે લોકો તેમાં ફેમસ થવા માટે કઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે.
ક્યાય પણ વિડીયો બનાવા લાગી જાય છે. હાલમાં રસ્તાઓ ની અને ધાર્મિક સ્થળોની સાથે સાથે મેટ્રો પણ ચર્ચામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર મેટ્રો ટ્રેન નો આવો જ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જ્યાં એક યુવતી મેટ્રોમા ફૂલ સ્વેગ ની સાથે ગરબા કરતી નજર આવી રહી છે. વાઇરલ થઈ રહેલ આ વિડીયો ઇન્સટ્રગરમ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેને પોસ્ટ કરતાં લખવામાં આવ્યું છે કે ગુજ્જુ ક્યાય પણ અને કોઈ પણ સમયે ગરબા કરી શકે છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે યુવતી ગરબા કરવા માટે સંપૂર્ણ રીતે એથનિક આઉટફિટ માં નજર આવી રહી છે .
તે મેટ્રો ની અંદર બધાની સામે ગરબા કરી રહી છે. આ દરમિયાન ઘણા લોકો તેની આ હરકત જોઈને હેરાન થઈ રહ્યા છે. આ યુવતી ટ્રેડિશનલ ઘાઘરા ચોલી માં અને ફૂલ સ્વેગ ની સાથે તે એવા જોરદાર ગરબા કરતી નજર આવી રહી છે તેને ગરબા કરતી જોઈને લોકો દયાભાભી ને યાદ કરવા લાગી ગયા છે. આમ અચાનક જ મેટ્રો માં કોઈ પણ ડર વિના ગરબા કરતાં ઘણા યુજર્સ આ યુવતી ના વખાણ કરી રહ્યા છે તો ઘણા તેની આ હરકત પર નારાજ થઈ રહ્યા છે.યુજર્સ નું કહેવું છે કે મેટ્રો માં આ રીતનું નાચવું અન્ય યાત્રીઓ ને અસુવિધા નું કારણ બની શકે છે. આની જેવા લોકોએ ટ્રાન્સપોર્ટ ને પણ મૂક્યું નથી. હાલમાં તો ઘણા લોકો આ યુવતી ના ગરબા ના દિવાના થઈ રહ્યા છે.
View this post on Instagram