જય હિંદ! ભારતના વીર જવાનો ઠંડા પર્વત પર જે કરી રહ્યા છે વિડીયો જોઈને તમે પણ ચોકી જાસો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ ની સેના વિશ્વ ની સર્વ શ્રેષ્ઠ સેના છે સેના નો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને તેની સરહદની અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે. તે કુદરતી આપત્તિ અને બીજી ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવહીત બચાવ પ્રક્રિયાઓનું સંચાલન પણ કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા વિશાળ દેશ ની રક્ષા માટે દેશ ની સેના ઘણી જરૂરી છે. બરફ ની જેમ થિજાવિ દે તેવી ઠંડી હોઈ કે માણસ ને ઓગાળી દે તેવી ગરમી હોઈ ભારત ની સેના દરેક જગ્યાએ દેશ ની રક્ષા અને દેશ વાસીઓ ની મદદ માટે તૈયાર રહે છે. આપણા દેશ ની સેના સાચા અર્થમાં આપણા હીરો છે કે જે પોતાના જીવનને જોખમ માં મૂકીને દેશ વાસીઓ ની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે.
આપણે સોશ્યલ મીડિયા પર અવાર નવાર સેના ના સાહસ ના વિડીયો જોઈએ છિએ જેને જોઈને આપણું સેના પ્રત્યે અભિમાન વધી જાય છે. હાલમાં ફરી એક વખત સોશ્યલ મીડિયા પર સેનાના પરાક્રમ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ કહેશો જય હિંદ. જણાવી દઈએ કે વાયરલ થતો વિડીયો ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી) જવાનનો છે કે જેઓ હજારો ફીટ ઊંચાઈ પર કબડ્ડી હિમાલયમાં રમે છે.
જો વાત આ વિસ્તાર અંગે કરીએ તો કાબડીને શૂન્ય ડિગ્રી બરફ વળી જમીન પર જવાનો રમી રહ્યા છે થિજાવિ દે તેવી ઠંડી માં ઉપરાંત વીડિયોમાં જોરદાર પવનનો અવાજ પણ સ્પષ્ટ રીતે સંભળાય છે, પરંતુ બહાદુર જવાનોને તેનાથી કોઈ ફરક પડતો નથી.
#WATCH हिमाचल प्रदेश: भारत-तिब्बत सीमा पुलिस (ITBP) के हिमवीर जवानों ने उच्च हिमालय के बर्फ में कबड्डी खेला। pic.twitter.com/fn80xx6dSq
— ANI_HindiNews (@AHindinews) March 13, 2022
નોંધનીય છે કે આ પહેલા ITBPના જવાનોએ ગણતંત્ર દિવસ પર 12,000 થી 17,500 ફૂટની ઉંચાઈએ હિમાલયના બરફીલા શિખરો પર પૂરા ઉત્સાહ સાથે ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમણે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
અહીં ખાસ વાત એ છે કે આ જગ્યાએ લઘુત્તમ તાપમાન માઈનસ માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ રહે છે. સૈનિકોએ ઉત્તરાખંડના છેલ્લા ભારતીય ગામ માના, લદ્દાખના સરહદી વિસ્તારો અને ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.