IndiaNational

આતંકીઓ ને જડબા તોડ જવાબ દેતી ભારતીય સેનાનુ સાહસ ભરેલું કાર્ય સેનાએ બાંગલાદેશ…….

Spread the love

મિત્રો ભારત દેશ ! આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી વધુ આનંદ અને સુખની વાત જો કોઈ હોય તો તે માતૃ ભૂમિ અને દેશની સેવા કરવા માટે છે. આ માટે અનેક લોકો વિવિધ પ્રયાસ કરતા હોય છે. જેમાંથી અમુક લોકો સેનામાં જોડાઈને દેશ અને દેશ વાસીઓ ની રક્ષા કરવા માટે પ્રેરાતા હોય છે. દેશના વીર જવાનોને કારણે હાલ ભારત દેશ સુરક્ષીત છે. અને ભારત દેશના નાગરિકો પણ ચેનની શ્વાસ લઈ શકે છે.

વિકટથી વિકટ પરિસ્થિતિમાં પણ ભારતીય સેના દેશ અને દેશવાસીઓની બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ભારતીય સેનાના આવા જ શોર્ય અને જસબા ના કારણે તેમની ઘણીજ નામના છે. ભારતમાં વસતા દરેક વ્યક્તિઓ પોતાની સેના પર ઘણી જ ગર્વની લાગણી અનુભવે છે. અને તેને કારણે પોતે રાહતની શ્વાસ લે છે. વળી સેનાને લઈને ભારતીયોના મનમાં ઘાણી જ આદર અને સન્માનની ભાવના છે.

જેની પાછળનું કારણ સેના દ્વારા કરવામાં આવતા શોર્ય ભરેલા કાર્યો છે. એવો એક બનાવ હાલ સામે આવી રહ્યું છે કે જેમાં ભારત દેશના વીર જવાનો નો શોર્યનો પરિચય થાય છે. તો ચાલે આપણે આ અંગે વધુ માહિતી મેળવીએ. આ ઘટના પશ્ચિમ બંગાળના કૂચ બિહારની છે અહીં દેશના વીર જવાનો દ્વારા બાંગ્લાદેશીઓ ની ગોળી બારી વચ્ચે બે આતંકવાદીઓ ને મોત ને ઘાટ ઉતરી દેવામાં આવ્યા હતા.

જો આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ બીએસએફના પ્રવક્તા એ જણાવ્યા અનુસાર આ ઘટના સવારે લગભગ 3 વાગ્યે બની હતી. કે જ્યારે બાંગ્લાદેશથી અમુક બદમાશો ભારતીના અધિકાર વાળા વિસ્તારોમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત આ બદમાશો વાંસની કેન્ટીલીવર મૂકીને પશુઓની દાણચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ સરહદ પાસે બિએસેફ ના જવાનોએ આ બાંગ્લા દેશી બદમાશો ને પરત ફરવા જણાવ્યું હતું પણ તેઓએ આ વાત પર ધ્યાન આપ્યું નહીં. સેના દ્વારા આ બદમાશોને રોકવા માટે કોઈને ઈજા ના પહોંચે તેવિ રિતે દારૂગોળાનો ઉપયોગ કર્યો. પણ આ બદમાશોએ સેના પર લોખંડની લાકડીઓ વડે હુમલો કર્યો.

જેના કારણે સેના દ્વારા આ બદમાશો ને રોકવા હવામાં ગોળીબાર કરવામાં આવી. જેના પછી શોધ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે બે અજાણ્યા બદમાશોના મૃતદેહ મળી આવ્યા હતા. જોકે આ ઘટના માં એક જવાનને ઈજા પહોંચી હતી. જેના કારણે તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *