Categories
Entertainment

યુવક ગાયની બાજુ માંથી ‘ભૂમ ભુમ’ કરતો નીકળ્યો તો ગૌ માતાને ખોટું લાગી ગયું પછી ગાયે જે કર્યું તે જોવાલાયક છે..જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય તો અમુક વખત અપને પણ ચોકી જતા હોઈએ છીએ. અવારનવાર આવા વિડીયો ઇન્સ્ટાગ્રામ કે બીજા કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા સામે આવતા રહે છે.

એવામાં તમે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં અનેક એવી જગ્યાએ તમે ગાયને રોટલી ખવડાવતા તેમ જ અનેક એવા ભલા વિડીયોને તો જોયા જ હશે પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ ચોંકાવનારો છે કારણ કે આ વીડિયોની અંદર એક ગાય યુવકનો એટલો ખતરનાક પીછો કરે છે કે સોશિયલ મીડિયા પર દરેક લોકો જોતા જ રહી ગયા હતા. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવીએ.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ભારે બાઈક લઈને રસ્તા પર જતો હોય છે, એવામાં આગળ રસ્તા પર જ એક ગાય દેખાય છે એવામાં આ યુવક જેવો ગાયની બાજુ માંથી નીકળે છે તેવું ગાયને શું તાન ચડે છે કોને ખબર, અચાનક જ તે આ ગાય યુવકની બાઈક પાછળ દોડવા લાગે છે અને ફક્ત થોડાક સમય માટે જ નહીં પરંતુ ઘણા લાંબા અંતર સુધી આ ગાય યુવકની [પાછળ દોડતી જ રહી છે, આ વિડીયો જોયા બાદ દરેક લોકોનું માથું ચક્કર ખાય ગયું હતું.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર ktmdeadly_riders નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, વાયરલ થઇ રહેલા આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને સાથો સાથ આ વિડીયો પર 5 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે, તમારુંએ આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂર જનવજી દેજો.

 

View this post on Instagram

 

A post shared by ktmdeadly riders (@ktmdeadly_riders)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *