મનીષ મલ્હોત્રાના શોમાં ટ્રેડિશનલ લૂકથી ઈશા અંબાણી -કોકિલાબેન અંબાણીએ જીત્યા લોકોના દિલ, ત્યાં જ મુકેશ અંબાણી…..જાણો વિગતે
બી ટાઉન ના ફેમશ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ ગઈ રાત્રે એટલે કે 20 જુલાઈ 2023 ના રોજ મુંબઈ માં આયોજિત એક સ્ટાર – સ્ટડેડ ફેશન શો માં પોતાના નવા બ્રાઇડલ કલેક્શન લોન્ચ કર્યું છે. જેમાં બૉલીવુડ ની ઘણી દિગ્ગજ હસ્તીઓ એ ભાગ લીધો હતો. આના સિવાય શો માં દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પોતાની માતા કોકિલાબેન અંબાણી અને દીકરી ઈશા અંબાણી ની સાથે નજર આવ્યા હતા જેની જલકો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, મનીષ મલ્હોત્રા ના આ હાઈ પ્રોફાઈલ બ્રાઇડલ કોર્ટયોર શો માં બિઝનેસમેન મુકેશ અંબાણી બહુ જ સિમપલ લુકમાં નજર આવ્યા હતા.
અને તેમની સિમ્પલી સીટીએ અનેક લોકોના દિલ જીતી લીધા હતા. જો લુકની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી એ આ શો ની માટે ધારીદાર શર્ટ ની સાથે બ્લેક પેન્ટ કેરી કર્યું હતું અને બહુ જ સૌમ્ય રીતે પહેલી રો માં પોતાની માતા કોકિલાબેન અંબાણીએ, દીકરી ઈશા અંબાણી, બહેન દીપ્તિ સાલગાંવકર અને ભાંજી ઇશિતા સાલગાંવકર ની સાથે બેઠા નજર આવ્યા હતા. મનીષ મલ્હોત્રા ના આ શો માટે અંબાણી પરિવાર ની મહિલાઓ ની લુકની વાત કરવામાં આવે તો દરેક એ પોતાના આઉટફિટ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી.
સ્ટારો થી સજાયેલ આ ઇવેન્ટ માં ઈશા અંબાણી એક પિન્ક કલર ના સૂટ અને દુપટ્ટા માં નજર આવી હતી. તેના સૂટ પર કટ દાણા વળી હેવી એમ્બ્રોડરી કરવામાં આવી હતી. તેમને પોતાના આ આઉટફીટ ની સાથે મેચિંગ દુપટ્ટો પણ પસંદ કર્યો હતો જેને તેમને પોતાના ખંભા ની સાથે ડ્રેપ કર્યો હતો. ઈશા એ પોતાના લુકને સોફ્ટ મેકઅપ, ખુલ્લા વૅલ, બ્લશળ ચીક્સ, ડ્રોપ ઍરિંગ્સ અને પિન્ક લિપ શેડ્સ ની સાથે પૂરો કર્યો હતો જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી હતી.જ્યા કોકિલાબેન આ અવસર પર ઓઈંક કલર ની ટ્રેડિશનલ સાડી માં નજર આવી હતી
ત્યાં જ ઇશિતા પણ પિન્ક કલરના સૂટ માં જોવા અમલી હતી. પૂરો અંબાણી પરિવાર એક જ રો માં સાથે બેઠું હતું. આના સિવાય કોકીલાબેમન અંબાણી અને તેમની દીકરી દીપ્તિ ને અભિનેત્રી દીપિકા પાદુકોણ ની સાથે જોવામાં આવ્યા હતા. તણાઈ જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રા ના આ બ્રાઇડલ કોર્ટયોર શો માં ‘ રોકી ઓર રાણી કી પ્રેમ કહાની ‘ ના મેન લીડ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ શો સ્ટોપર હતા. જે પોતાના આઉટફિટમાં અભુ જ ખુબસુરત લાગી રહયા હતા. આ શોમાં આલિયા ભટ્ટ એ મનીષ મલ્હોત્રા ની ડિઝાઈનર કરેલ કસ્ટમ મેડ ડ્રેસ પહેરી હતી જેમાં સિલ્વર ડિટેલિંગ વર્ક વાળા બ્લાઉઝ અને લહેંગા હતા.
આ સાથે જ પોતાના દુપટ્ટાને માથા પર રાખીને એક ડાયમંડ નેકપીસ અને ગ્લેમરસ મેકઅપ માં આલિયા બહુ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ રણવીર કપૂર વ્હાઇઉટ અને બેજ કલર ની ટ્રેડિશનલ કુર્તા માં હેન્ડસમ લાગી રહ્યો હતો જેને પોતાના આ લુકથી દરેક લોકોને ચકિત કરી દીધા હતા. જેમાં એક લાંબી ક્રીમ ઇનર અને ક્રીમ પેન્ટ હતી. જે રેમ્પ વોક પાર પારંપરિક અને નવી ફેશન નું મિશ્રણ દર્શાવી રહી હતી. મનીષ મલ્હોત્રા ના બ્રાઇડલ કોર્ટયોર શો માં જ્હાન્વી કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, કરણ જોહર, કાજોલ, નોરા ફતેહી, રિદ્ધિ ડોગરા, નુસરત ભરૂચા અને ખુશી કપૂર જેવી હસ્તીઓ ઉપસ્થિત થઇ હતી.
View this post on Instagram