Entertainment

JIO સિમ કાર્ડ ને માર્કેટ માં લાવવા મહત્વનું યોગદાન આપનાર ‘ઈશા અંબાણી’ આજે કરે છે કરોડો ની કમાણી. ઈશા અંબાણી આજે…

Spread the love

મુકેશ અંબાણી નું પરિવાર કોઈ ને કોઈ બાબતે સમાચારો ની હેડલાઈન માં આવતું જ રહે છે. મુકેશ અંબાણી અને તેનું પરિવાર આજે વિશ્વ ની કોઈ પણ ખુશી ખરીદી શકે છે. હાલમાં થોડા સમય પહેલા મુકેશ અંબાણી ભારત ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા. પરંતુ થોડા સમય પહેલા જ મુકેશ અંબાણી ને પાછળ મૂકી ને ગૌતમ અદાણી ભારત માં સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ચુક્યા છે.

છતાં પણ મુકેશ અંબાણી અને તેનું પરિવાર સોશિયલ મીડિયા માં અને સમાચારો માં વધુ ચર્ચા માં હોય છે. મુકેશ અંબાણી ના પરિવાર ની વાત કરી એ તો તેના બે પુત્ર આકાશ અંબાણી અને અનંત અંબાણી છે. જયારે તેની પુત્રી નું નામ ઈશા અંબાણી છે. આકાશ અને ઈશા અંબાણી નં લગ્ન થઇ ચુક્યા છે. જયારે અનંત અંબાણી ના લગ્ન પણ હવે થોડા સમય માં થઇ શકે છે.

મુકેશ અંબાણી ની પુત્રી ઈશા અંબાણી વિષે આજે તમે આ લેખ માં જાણશો. ઈશા અંબાણી ની વાત કરી એ તો ઈશા અંબાણી નો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ માં થયો હતો. બાદ માં તે એમ.બી.એ ની ડિગ્રી કેલિફોર્નિયા ની યુનિવર્સીટી માંથી મેળવી છે. મુકેશ અંબાણી ની પુત્રી ઘણી બધી સફળ વુમેન છે. જયારે 2015 માં જિયો નું સિમ કાર્ડ માર્કેટ માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાં મહત્વનું યોગદાન જો કોઈ નું હોય તો તે છે. ઈશા અંબાણી નું.

ઈશા અંબાણી ના ટેલેન્ટ ની વાત કરવામાં આવે તો તેણે ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ મિકેનિક્સ એન્ડ કંપની માં વિશ્લેષક તરીકે નું કામ કરેલું છે. આમ પિતાના બિઝનેસ માં પુત્રી ઈશા અંબાણી નું ઘણું બધું યોગદાન જોવા મળે છે. ઈશા અંબાણી ના લગ્ન પણ એક બિઝનેસમેન સાથે થયેલા છે. પિતા મુકેશ અંબાણી એ પુત્રી ના લગ્ન સમયે પુત્રી ઈશા અંબાણી ને એક બંગલો ભેટ માં આપ્યો હતો. ઈશા અંબાણી તેમાં જ રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *