Entertainment

જેકલીન ફર્નાન્ડીઝ એ બ્લેક કલર ના જાળીદાર આઉટફીટ માં એવા ખતરનાખ પોઝ આપ્યા કે તસવીરો જોઈને પાણી પાણી થઇ જશો….જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ પોતાની દમદાર એક્ટિંગ ની સાથે સાથે પોતાની ખૂબસૂરતી ની માટે પણ જાણીતી છે. જેકલીન ફર્નાન્ડિઝ બૉલીવુડ ની જાણીતી બની ગઈ છે અને ઘણી દાનદર ફિલ્મોમાં પોતાનો અભિનય આપી ચૂકી છે. તેને ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છેઅને બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો પણ આપી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી ને ઘણી લોકપ્રિયતા હાંસિલ થઈ છે.

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળી આવે છે. જેકલીન ફર્નાન્ડિઝે પોતાના ફેંસ ની માટે વિડીયો અને ફોટો શેર કરતી રહે છે. આ વચ્ચે જ જેકલીન ફર્નાન્ડિઝ ની નવી તસ્વીરો સામે આવી રહી છે. આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિઝ બ્લેક કલરના જાળીદાર આઉટફિટ માં નજર આવી રહી છે. જેકલીન ફર્નાન્ડિઝ ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગઈ છે.

હવે જેકલીન ફર્નાન્ડિઝ પોતાની ખૂબસૂરત તસ્વીરો શેર કરીને લોકોની વચ્ચે પોતાના હુસ્ન થી વીજળી પાડતી નજર આવી રહી છે. હાલમાં જ તેનો એક ફોટોશૂટ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જેકલીન ફર્નાન્ડિઝ બ્લેક કલર ના જાળીદાર ડ્રેસ માં પોતાના ફિગર ને ફ્લોન્ટ કરી રહી છે. હાલમાં અભિનેત્રી ની ઘણી તસ્વીરો વાઇરલ થઈ રહી છે. જેકલીન ફર્નાન્ડિઝ પોતાની બોલ્ડ ફિગર ને માટે જાણીતી છે.

તસ્વીરો માં અભિનેત્રી એક અલગ હેરસ્ટાઇલ માં નજર આવી રહી છે. જે લોકોને બહુ પસંદ આવી રહી છે. જેકલીન ફર્નાન્ડિઝ એ આ ડ્રેસ સાથે બ્લેક કલર ના ગોગલ્સ પહેર્યા છે એક તસવીરમાં અભિનેત્રી ના હાથમાં એક બેગ પણ નજર આવી રહ્યું છે જે તેને પરફેક્ટ લુક આપી રહ્યું છે. એક તસવીરમાં જેકલીન જામતી હોય એવું પણ દેખાઈ રહ્યું છે. જેકલીન ની આ તસ્વીરો માં જોવા મળી રહેલ સ્માઇલ લોકોને કાયલ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *