જય જય બજરંગબલી ! હનુમાનજીનું નામ લેતા જ સિંહોએ કર્યું એવું કે આંખો પર વિશ્વાસ નહીં આવે…. જુવો વિડિયો
ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર વિડીયો ના તો એવા વિડીયો સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ પ્રાણી પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇતેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે. આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયોમાં જોઈ શકશો કે જંગલનો રાજા કઈ રીતે ઉંધી પૂંછડીએ ભાગે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાત એક એવું બીજું સ્થાન છે કે જ્યાં સિંહ નિવાસ કરે છે. દેશ વિદેશના લોકો સિંહને જોવા માટે સાસણ ગીર આવે છે.સાસણ ગીરમાં લોકો સિંહને સમીપે નિહાળી શકે છે પરંતુ હજારો રૂપિયા ખર્ચીને પણ આ અદ્ભૂત લ્હાવો સૌ કોઈ લે છે. ખરેખર ગીર અને આસપાસના ગામડાના લોકો ખરેખર ભાગ્યશાળી કહેવાય કે તેમને સિંહ જોવા જવાની જરૂર ના પડતા સિંહો તો તેમની ગલીઓમાં આંટા ફેરા કરી જાય છે.
ઘણીવાર એવા બનાવ બેન છે કે, સિંહો પશુઓનું મારણ પણ કરે છે અને તે તો તેની પ્રકૃતિ છે એટલે એ વાતનો કોઈ વિવાદ નથી.સિંહને જોવા ગીરના લોકો માટે એક દરરોજનો નિત્યક્રમ કહીએ તો પણ ખોટું નથી.હાલમાં સોશિયલ મીડિયામાં એક સિંહનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈને તમને એ ખ્યાલ આવી જશે કે કલયુગને દેવ હનુમાજી સાક્ષાત હાજરા હજુર છે. કોઈપણ સંકટ આવ ત્યારે પહેલા સૌને હનુમાનજી યાદ આવે છે.આ વિડીયો જોઈને હનુમાનના પરચાનો તમને ખ્યાલ આવી જશે.
આ વિડીયોમાં જોઈ શકો છે કે, બાઈક ચાલકને સામે સિંહ મળ્યો અને આ સિંહને જોઈને બાઈક પર સવાર એ નાનો છોકરો જય હનુમાન… જય હનુમાન…. જય હનુમાન…બોલે છે અને થોડીક જ ક્ષણોમાં આ સિંહ પોતાનો રસ્તો બદલી નાખે છે અને સિંહ દોડીને ભાગે છે. ખરેખર આ વિડીયો ખુબ જ ચર્ચાનો વિષય છે. આમ પણ કહેવાય છે ને કે ” તુમ રક્ષક તો કા હો કો ડરના ” હનુમાનજીની ચાલીસામાં એટલી શક્તિ છે કે કોઈપણ સંકટ દુર થઇ જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram