જેવો સિંહ પાંજરા માંથી બહાર આવ્યો કે જે થયું તે જોઈ રૂવાંટા બેઠા થઇ જશે થયું એવું કે, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને જંગલી પશુ પ્રાણીઓના વિડીયો, લગ્નને રિલેટેડ અનેક વિડીયો અને ગાડીઓ પર કે બાઈક ઉપર સ્ટંટ કરવાના વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીઓની મજાક મસ્તી કરતા સમયે પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.
ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ કોઈ લોકો પર જાન લેવા હુમલો પણ કરી બેસતા હોય છે. હાલમાં એક એવો સિંહ સાથેનો વિડીયો વાયરલ થયો છે કે જેને જોઈને તમારા રુંવાટા પણ બેઠા થઈ જશો. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક કપલ કે જે સિહોના પાંજરા પાસે જાય છે. તેમાંથી એક વ્યક્તિ પાંજરાનું બારણું ખોલે છે અને પાંજરામાંથી એક મોટો જબ્બર સિંહ બહાર આવે છે.
સિંહને બહાર આવતાની સાથે જ એક યુવતી કે જે વ્યક્તિની સાથે હોય છે તે ખૂબ જ ડરી જાય છે અને જેઓ સિંહ બહાર આવે છે કે સિંહ શાંતિથી બહાર લટાર મારતો જોવા મળે છે. એટલે કે કદાચ તેનો પાલતુ હશે એટલે કંઈ નુકસાન કરતો નથી. પરંતુ યુવતી સિંહ થી ખૂબ જ ડરી જાય છે અને તે ત્યાંથી ઝડપથી બહાર આવી જાય છે. પેલો વ્યક્તિ કે જે સિંહની સાથે રમતો જોવા મળે છે.
View this post on Instagram
આમ આ વીડિયોને જોયા પછી લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહે છે કે સિંહને રમાડવાના ચક્કરમાં ક્યારેક પોતાનો જીવ પણ જતો રહેતો હોય છે. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો ને જોઈ લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!