India

નાના એવા ગામડામાં રહેતા આ યુવકોએ એવો કમાલ કર્યો કે ખંડેર બાઈક માંથી ઈ બાઈક બનાવી દીધી ! હવે ફક્ત આટલા જ ખર્ચમાં ચાલે છે આટલી….

Spread the love

ભારત એક એવો દેશ છે જ્યા દરેક યુવકો પાસે એવી કળા હોય છે જે પોતાના મગજ સાથે એવા એવા કરિશ્માએ બતાવતા હોય છે જેના વિશે જાણીને પણ આપણને આંચકો જ લાગી જતો હોય છે, અમુક વખત તો બગાડામાથી એવી ઉપયોગી વસ્તુઓ બનાવી દેતા હોય છે જેના વિશે આપણે પણ વિચારી નથી શકતા. આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ બે ભાઈઓ વચ્ચે જણાવાના છીએ.

તમને જણાવી દઈએ કે બિહારના અરા જિલ્લાના બે યુવકોએ ખુબ સારો એવો આવિષ્કાર કરી બતાવ્યો હતો, બે ભાઈઓની આવી સફળતા અને મહેનતને લઈને આખું બિહાર રાજ્યને ગર્વ થઇ રહ્યો છે. બિહારના આ બે ભાઇઓનની આવી કળા સોશિયલ મીડિયા પર ખુબ સુર્ખીઓ બટોરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ફક્ત 5 કલાકની અંદર કબાડાની બાઈક માંથી બંને યુવકો મેહનતથી ઈ બાઈક બનાવી આપે છે.

આ બે ભાઈઓના નામ અરવિંદ શર્મા અને સોનુ શર્મા છે જે બંને સગા ભાઈઓ છે, તેઓના નામ જ્યારે મોટા થયા જયારે તેઓએ કુંડામાં પડેલી કબાડ બાઈક આથી ચાલતી બાઈક બનાવનું વિચાર્યું, જે બાદ બંને ભાઈઓ આ બાઈક પર મેહનત કરવા લાગ્યા અને જરૂરી સમય ફાળવીને જ એટલી જોરદારની બાઈક તૈયાર કરી નાખી કે થોડાક જ સમયની અંદર એક ઈ બાઈક તૈયાર થઇ ગઈ.

કબાડ બાઇકનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની આ બંને ભાઈઓને જાણકારી ન હતી તો તેઓએ યુટ્યુબનો સહારો લીધો અને ઇન્ટરનેટ પરથી પણ જરૂરી માહિતી લઇ લીધી હતી જે બાદ બધો સમાન એકઠો કરીને બાઈક બનાવ લાગ્યા હતા. એવામાં આ બે ભાઈઓએ ફક્ત 20 હજારના ખર્ચામાં એક કબાડ બાઈક માંથી ચાલતી ફરતી બાઈક બનાવી દીધી, તેઓના આવા કાર્યને ખુબ વખાણવામાં આવ્યું કારણ કે આવું કોઈ મોટા મોટા કારીગરો પણ થી કરી શકતા હોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *