શિક્ષકે બાળકને કહ્યું કે ગાય પર નિબંધ લખ, તો બાળકે એવો નિબંધ લખ્યો કે વિડીયો જોઈ તમે દાત કાઢી બઠ્ઠા પડી જશો…જુઓ વિડીયો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે, એવામાં રોજબરોજના આવા અનેક વિડીયો ઇન્સ્ટાગ્રામ તથા ટવીટરના માધ્યમથી વાયરલ થતા જ રહે છે અને વાત કરીએ તો સોશિયલ મીડિયા પર ફની વીડિયોની ભરમાર છે આથી જ લોકો મનોરંજન માણવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે.
એવામાં હાલના સમયમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જે શિક્ષક અને સ્ટુડન્ટનો છે, આ વિડીયોએ સોશિયલ મીડિયા પર સારી એવી સરુખીઓ બટોરી છે કારણ કે વિડીયો જ એવો છે. આમ તો તમે મિત્રો જોયું હશે કે શાળામાં શિક્ષકે વિધાર્થીઓને ભણાવીને તેમની પરીક્ષા લેતા હોય છે જેમાં અમુક વખત તો એટલું ફની મોમેન્ટ બની જતો હોય છે કે તે જોઈને તમારું પણ હાસ્ય જ છૂટી જતું હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષક શિક્ષક બાળકને કહે છે કે ‘આર્યન ગાય પર નિબંધ લખવાનો છે’ જે બાદ આ બાળક બોર્ડ પર ગાય પર નિબંધ લખવા જાય છે અને પેહલા બોર્ડ પર ગાય લખે છે અને એના પર નિબંધ લખે છે, આવું દ્રશ્ય જોઈને સૌ કોઈ ચોકી જ ગયું હતું ને હસવા લાગ્યું હતું કારણ કે ગાય વિષે નિબંધ લખવાનો હતો પણ આ વિધાર્થીએ તો ગાય લખીને તેના ઉપર જ નિબંધ લખી કાઢ્યો હતો.
ખરેખર આ વિડીયો ખુબ ફની હોવાની સાથે સાથે શરમજનક પણ લોકો માની રહયા છે. હાલના સમયમાં આ વિડીયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. વાયરલ આ વિડીયોને સૌથી વધારે વાર જોવાયેલો છે,વિડીયો પર અત્યાર સુધી હજારો લાઈકો આવી ચુક્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં તમે જરૂર જણાવી દેજો.
View this post on Instagram