Entertainment

કરીના કપૂર એ પતિ સૈફ અલી ખાન સાથેની એવી તસ્વીરો શેર કરી કે જ્યાં બંનેનો લુક જોઈને તમે હોશ ખોઈ બેઠશો… જુવો ખૂબસૂરત તસ્વીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ સમયે પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર અને જેહનો ની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. કરીના કપૂર ખાન પોતાના પરિવારની સાથે ઈટલી માં વેકેશન ઇંજોય કરી રહી છે. કરીના કપૂર એ પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ઇટલી વેકેશન ની થોડી તસ્વીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જોકે આ ફોટોમાં જોવા મળતા તૈમુર અને જેહ એ આખી લાઇમલાઇટ પોતાના તરફ ખેચી લીધી છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ની ઈટલી વેકેશન ની એક તસવીર સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહી છે. આ તસવીર જોઈને સ્પસ્ત થઈ જાય છે કે આ ફોટોને ક્લિક કરતાં સમયે બહુ જ જોરદાર હવા ચાલી રહી હતી. જેના કારણે કરીના કપૂર ના વાળ લહેરાઈ રહ્યા છે. અને ચહેરા પર આવી રહ્યા છે. તે બેન્ચ ના સહારે ઊભી થઈને પતિ સૈફ અલી ખાન ની સાથે કેમેરામાં પોઝ આપી રહી હતી. પરંતુ બેન્ચ પર બેઠેલા તેમના દીકરાઓ તૈમુર અને જેહ પણ કેમેરામાં કેદ થઈ ગ્યાં હતા.

કરીના કપૂર ખાન એ પોતાની આ તસવીર ને પોતાના ઇન્સ્ટ્રગ્રામ પર શેર છે આ ફોટો ને પોસ્ટ કરતાં તેમણે કેપશનમાં લખ્યું છે કે ઉડતા વાળ અને મારી બરોબર માં મારો હીરો ઊભો છે. બેકગ્રાઉંડ માં એલપ્સ છે. શોર્ટ માટે એકદમ તૈયાર. જોકે કરીના ની આ તસવીર માં તેમના બાળકોએ યુજારો નું ધ્યાન ખેચ્યું છે આ તસવીર બહુ જ જડપથી વાઇરલ થઈ રહી છે. કરીના કપૂર એ શેર કરેલ આ ઈટલી વેકેશન ની તસવીરોમાં તમે જોઈ શકો છો.

કે કઈ રીતે તેમના બાળકો તૈમુર અને જેહ એ પોતાનો સંડે ઇંજોય કર્યો છે. આ તસવીરોમાં તૈમુર શર્ટલેસ થઈને વોલીબોલ રમતા પણ નજર આવી રહ્યા છે. જો કરીના કપૂર ના કામની વાત કરવામાં આવે તો કરીના જલ્દી જ ફિલ્મ ‘ ક્રૂ ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં તેની સાથે તબ્બુ, ક્રુતિ સેનાન અને દિલજીત દોસાંજ જોવા મળશે. આ ફિલ્મ આગામી 22 માર્ચ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થશે. આના સિવાય કરીના કપૂર ખાન ‘ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ ‘ માં નજર આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *