Gujarat

કેદારનાથ મા મહાદેવએ ખજુરભાઈ ને સાક્ષાત દર્શન આપ્યા???? વિડીઓ જોઈ તમે પણ હાથ જોડી લેશો….જુઓ વિડીઓ

Spread the love

સોશિયલ મીડિયામાં Socilmedia અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક અનોખો વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈને અચરજ પામી જશો., આ વિડીયો ખજૂર ભાઈનો છે, જેમાં તેમણે ભગવાનની માન્યતા વિશે જણાવેલ અને કેદારનાથનો અનુભવ શેર કરેલ કે કઈ રીતે ભગવાને તેમને સાક્ષત આશીર્વાદ આપ્યા.

જાણીએ છીએ કે ખજૂર ભાઈ Khajurbhai ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકાર તો છે જ પરંતુ સાથોસાથ અનેક જરરિયાતમંદો લોકો માટે લોકસેવકનું કામ કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં ખજૂરભાઈ દ્વારા વૃદ્ધાઆશ્રમ oldagehome પણ શરૂ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં ખજૂરભાઈ અનેક લોકોની મદદ કરી ચુક્યા છે અને તેમની અવિરતપણે સેવા ભાવનાને god blessing કારણે અનેક લોકોના જીવનમાં સુખના સુરજો ઉગ્યા છે.

એક સમય એવો હતો કે ખજૂરભાઈ માત્ર લોકોએ કોમેડી કરીને હસાવતા હતા પરંતુ હવે સમય એવો બદલાઈ ગયો છે કે ખજૂરભાઈ લોકોની આંખોના આંસુઓને લુછીને તેમના ચેહરા પર સુખનું સ્મિત આપી રહ્યા છે. ખરેખર આ ખજૂરભાઇનું જીવન સદાય લોકોની સેવામાં વીતી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખજૂરભાઈને શિવજી shivji પ્રત્યે અતિ લગાવ છે અને તેઓ કેદારનાથ પણ દર્શનાર્થે જાય છે. હાલમાં કેદારનાથનો એક અનુભવ તેમને શેર કર્યો.

હાલમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ભગવાન વિશેની માન્યતામાં તેમણે કહ્યું કે હું ભગવાનમાં તો ભયંકર માનું છું. મહાદેવનો mahdev ઉપાસક છું. કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ બધે જ ગયો છું, ભગવાન તો બધા સાચા પરંતુ બધાનાં ઇષ્ટદેવ હોય અને બધા અલગ ભગવાનને માનતા હોય તો હું મહાદેવનો ઉપાસક છું, મારું ગીત કેદારનાથમાં kedarnath માઇન્સ 5 ડિગ્રીમાં પણ શૂટ કરેલ મેં કહ્યું હતું.

ભગવાન મેં કહ્યું કે તું મને તારા ધામમાંથી પાછો ન મોકલતો, આખરે બન્યું પણ મહાદેવ મને સપોર્ટ કર્યો. તમે મારા vlogમાં જોશો કે મેં જ્યાં માથું ટેકવ્યું ત્યાં ૐનું નિશાન જોવા મળ્યું અને લોકોનું કહેવું છે કે તમારા પર મહાદેવનો mahadev હાથ છે અને હું માનું પણ છું. મહાદેવ આપણને સપોર્ટ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *