પોતાના લગ્નને લઈને કીર્તિદાન ગઢવીએ કર્યો ચોકાવનાર ખુલાસો તેમની પત્ની પહેલા અન્ય ચાર યુવતીઓ સાથે તેમના..
મિત્રો આપણે સૌ જણીએ છીએ કે હાલમાં ગુજરતી સંગીત આસમાન અડી રહ્યું છે, લોકોને ગુજરતી સંગીત ઘણું પસંદ આવે છે ગુજરાતી સંગીતના દિવાના આજે આખા વિશ્વમાં જોવા મળશે જો કે ગુજરાતી સંગીત ની આ સફળતા પાછળ સૌથી વધુ મહેનત ગુજરતી સંગીતકાર ની જ છે કે જેમણે પોતાના અવાજના જાદુથી આખા વિશ્વ ને ડોલવા માટે મજબુર કર્યા આપણે અહી આવાજ એક લોક લાડીલા ગુજરાતી કલાકાર અંગે વાત કરવાની છે.
આપણે અહી કરોડો દિલો પર રાજ કરનાર અને લોક લાડીલા એવા કીર્તી દાન ગઢવી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કીર્તી દાન ગઢવી કોણ છે. તેમના અવાજ નો જાદુ આખા વિશ્વ માં છે લોકો તેમના ડાયરાને ઘણા પસંદ કરે છે અને તેમને ઘણો પ્રેમ આપે છે. પરંતુ કીર્તી દાન ગઢવી આજે જે સફળતા ના શિખર પર છે ત્યાં પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે અનેક સંઘર્ષ અને પોતાની આવડત ને કારણે આજે તેઓ સફળતા ના શિખર પર છે.
પરંતુ એક સમયે હતો જયારે તેમને લગ્ન માટે એક નહિ પરંતુ ચાર યુવતીઓ એ ના કહી હતી. જણાવી દઈએ કે આ બાબત કીર્તી દાન ગઢવી એ જણાવી છે કે જયારે તેઓ કલાકાર નહતા બન્યા અને માત્ર કોલેજમાં પ્રોફેસર હતા. ત્યારે જ તેમના પરિવારે તેમના લગ્ન માટે છોકરી જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ લગ્ન માટે જોયેલ પાંચ છોકરીઓ પૈકી ચાર છોકરીઓએ કીર્તી દાન ગઢવી ને લગ્ન માટે ના પાડી દીધી હતી અને ત્યારબાદ પાંચમી છોકરી સાથે એમના લગ્ન થયા હતા.
જો વાત આ પાંચમી યુવતી અંગે કરીએ તો તે બીજું કોઈ નહિ પરંતુ કીર્તી દાન ગઢવી ની પત્ની જ છે કે જેમનું નામ સોનલ બેન છે. કીર્તી દાન ગઢવી ના જણાવ્યા અનુસાર છોકરીઓ એવા છોકરા સાથે પરણવા માંગે છે જેનું સમાજમાં સારું સ્ટેટ્સ હોય, જે સારી નોકરી કરતો હોય જો કે હાલમાં તે ચાર છોકરીઓ પણ કદાચ કીર્તી દાન ગઢવી સાથે લગ્ન ના કરીને પછ્તાછી હશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.