Entertainment

કુતરાને હેરાન કરનાર વ્યક્તિ સામે આ પ્રકારે ગાયે લીધો બદલો….જુઓ વિડીયો.

Spread the love

મિત્રો ગાયાં ! આપણે સૌ ગાય ને માતા તરીકે માનીએ છીએ. આપણા સાસ્ત્રો માં ગાય ને વિષેશ મહત્વ આપવામાં આવ્યું છે. કારણકે ગાય આપણને અનેક રીતે ઉપયોગી છે. ગાય ના દૂધ માં કેટલી તાકાત હોઈ છે તે આપણે જાણીએ છીએ. વળી ગાય ના મળ અને મૂત્ર પણ સમાજ માટે ઘણા જ ગુણકારી મનાય છે.

ગાય ને એમજ માતા નો દરજ્જો નથી મળ્યો. તે એકમાત્ર એવી પ્રાણી છે કે જેના મનમાં તમામ જીવ માટે સહાનુભૂતિ છે. આપણે અવાર નવાર ગાયની ઉદારતાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા છે. ગાય ના વાત્સલ્ય નો આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

તો ચાલો આ વિડીયો અંગે વિગતે વાત કરીએ. આ વીડિયોમાં જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ કૂતરાને ગળાથી પકડીને હવામાં ઊંચકી રહ્યો છે. તેથી કૂતરા ને ઘણી જ પીડા થાઈ છે. આવી પિડાના કારણે કુતરું જોરથી ચીસો પાડવા લાગે છે.

 

અહિ એક ગાય આ બધું જોઈ રહી હતી. આ કુતરા ની ઈજા ગાય જોઈ શકતી નથી અને ગાય ને કૂતરા પર દયા આવી ગઈ, તેના પછી ગાયે કુતરને હેરાન કરનાર વ્યક્તિ પર હુમલો કર્યો અને તેને પોતાના સિંગડા વડે ટક્કર મારી. આ વિડીયો જોયા પછી બધા લોકો ગાયની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *