આસોપાલવ જેવા વરરાજાને મળી આવી સુંદરી કન્યા ! વિડીયો જોઈ સોશિયલ મીડિયા યુઝરો પણ બોલી ઉઠ્યા ‘આવું જોવા માટે જ હું રિચાર્જ કરાવું છું…
મિત્રો હાલના સમયમાં તમે એવી અનેક જોડીઓ જોઈ હશે જે ખુબ જ વધારે ચોંકાવી દેનારી હોય છે, અમુક વખત કોઈ ભારતીય યુવક વિદેશી યુવતી સાથે લગ્ન કરી લેતો હોય છે તો અમુક વખત સ્વરૂપવાન યુવતી કોઈ દેખાવડા નહીં પરંતુ કોઈ ખરાબ દેખાતા યુવક સાથે પરણી જતી હોય છે. એટલું જ નહીં અમુક વખત તો કોઈ મોટી ઉંમરના વ્યક્તિ કોઈ યંગ યુવતી સાથે લગ્ન કરી લેતા હોય છે, એવામાં જયારે આવી જોડી સોશિયલ મીડિયા પર સામે આવે તો તમામ લોકો કમેળની જોડી તરીકે જ ઓળખવા લાગે છે.
એવામાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એવા દ્રશ્યો સર્જાય છે કે તેને જોયા બાદ આમ તો તમને હસવું જ આવી જશે.તમે લગ્નના અનેક વિડીયોમાં જોયું હશે કે વરમાળાની રસમ દરમિયાન વરરાજાના મિત્રો તેને ઉઠાવી લેતા હોય છે અને દુલ્હન વરને હાર ના પેરવી શકે તેવી કોશિશ કરે છે પરંતુ આ વિડીયોમાં તો તેના વિરુદ્ધનું જ દ્રશ્ય સર્જાય છે.
વાયરલ થઇ રહેલા આ વિડિયોમાં જોઈ શકાય છે કે કન્યા સામે વર લાંબો વર ઉભેલો છે, વરની હાઈટ એટલી બધી વધારે છે કે દુલ્હન તેની સામે સાવ નાની એવી લાગે છે. એવામાં જયારે વરમાળા પેહરાવાની રસમ શરૂ થાય છે ત્યાં તો દુલ્હન વરને વરમાળા પેહરાવાની કોશિશ કરે છે પરંતુ વરરાજાની હાઈટ એટલી બધી છે કે દુલ્હન તેના ખભા સુધી પણ પોહચી શકે તેમ નથી, એવામાં દુલ્હન કૂદકો મારીને વરમાળા પહેરાવી હતી. ખરેખર આ વિડીયો હસાવી દેતો છે.
જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર shauibghallu નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે.આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધેલ છે અને વિડીયો પર લાખો લાઈક આવી ચુકી છે. વિડીયો જોયા બાદ તમામ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ફની કમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝર જણાવે છે કે ‘બાપ રે આ દુલ્હનનો શું હાલ થશે?’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram