Gujarat

લઘરાકાકાના છોકરાએ એવા ઘડિયા બોલ્યા કે વિડીયો જોઈ તમે હસી હસી ગોટા વળી જશો!! વિડીયો જોઈ યુઝરો બોલ્યા “વેકેશન પડ્યા ના ઘા…

Spread the love

સોશિયલ મીડિયામાં એક છોકરાનો વિડીયો વાયરલ થયો, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે ખેતરની વચ્ચે ઉભેલ એક છોકરાને એક ભાઈ પૂછે છે કે, ” એ લઘરા કાકાના મોટા છોકરા ૨ નો ઘડિયો બોલ તો ” આ બાળક હસતો હસતો ૨ નો ઘડિયો બોલવાનું શરૂ કરે છે પણ આ બાળક એવી ભૂલો કરે છે કે તમે વિડીયો જોઈને હસવું નહી રોકી શકો.

ખરેખર આ વાયરલ વિડીયો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ બાળકોનું વેકેશન ખુલી રહ્યું છે, ત્યારે એ પણ સાબિત થઈ જાય છે કે ઘણા બાળકોના આવા જ હાલ થવાના છે કારણ કે વેકેશન પડતાથી સાથે જ બેગ અને ચોપડા તો માળિયે ચડી જાય છે અને બસ નકરી મોજ કરવાની હોય છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, માત્ર આ બાળક જ નહી પણ દરેક લોકો આ સમસ્યામાંથી પસાર થયેલા હોય છે કે જ્યારે કોઈ આપણને ઘડિયા પૂછતું ત્યારે મોટાભાગના લોકો બોલતી વખતે ભૂલ જ કરે. ખરેખર આ વીડિયોએ દરેક લોકોની યાદોને તાજા કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Mojilabhai 007 (@mojilabhai007)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ  વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *