India

ચલો ઇશ્ક લડાયે સનમ..પર આકર્ષક દેખાવ સાથે ભાભી એ જે ડાન્સ કર્યો તે જોઈ ને થઇ જશે પાણી પાણી, જુઓ વિડીયો.

Spread the love

આપણા ભારતમાં લગ્ન હોય એટલે કોઈ લોકો પોતાને ડાન્સ કર્યા વગર રોકી શકતા હોતા નથી. ભારતમાં ચાલતા લગ્નમાં ડાન્સ વગર લગ્ન અધુરા રહે છે. ખાસ કરીને આજના દિવસોમાં વરરાજા અને કન્યા પોતાના લગ્નને ખાસ બનાવવા કેટલાય દિવસો અગાઉ લગ્નમાં ડાન્સ કરવા માટે ની પ્રેક્ટિસ કરતા હોય છે અને લગ્નમાં એવો ધમાકો કરે છે કે સૌ કોઈ લોકો ચકિત રહી જતા હોય છે.

તો ક્યારેક લગ્નમાં ડીજેના તાલ ઉપર પરિવારના સભ્યો અથવા મિત્ર એવા એવા ડાન્સના સ્ટેપ કરતા હોય છે કે લોકો જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. લગ્નને રિલેટેડ અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે. એવો જ એક વિડીયો હાલ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો એક ભાભીને રિલેટેડ છે. એક ભાભીએ લગ્નમાં એવો ડાન્સ કર્યો કે જેને જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

વીડિયોની વાત કરવામાં આવે તો કોઈ લગ્નના હોલમાં લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હશે. તેમાં એક ભાભી ગુલાબી સાડી પહેરીને આવે છે. તો આ ફંકશનમાં બોલીવુડનું એક જમાના નું શાનદાર ગીત એવું ચલો ઇશ્ક લડાઈ ચલો ઇશ્ક લડાઈ ચલો ઇશ્ક લડાયે સનમ.. વાગી રહ્યું હોય છે. એવામાં એક ભાભી ગુલાબી સાડી પહેરીને આવે છે અને એવા એક્સપ્રેશન સાથે ડાન્સ કરે છે કે આખું સ્ટેજ હલી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Hema sharma (@hemasharma973)

એવામાં એક યુવાન પણ તેની સાથે અવનવા ડાન્સના સ્ટેપ્સ કરવાની કોશિશ કરે છે. પરંતુ ભાભી સામેથી ટકી શકતો નથી અને ભાભી સ્ટેજ ઉપર એકલા ડાન્સ કરી રહ્યા હોય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ભાભીના ડાન્સ ઉપર દીવાના થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો ને જોઈ લીધો છે. આ વીડિયોમાંથી લોકો પોતાની નજર હટાવી શકતા નથી. આકર્ષક દેખાવ સાથે ભાભી એ એવો ડાન્સ કર્યો કે લોકો અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *