Entertainment

વર્ષો સુધી લગ્ન વગરના રહયા બાદ સારી છોકરી મળી જાય ત્યારની ખુશી કાંઈક આવી જ હોય !વરરાજા એ કર્યો ખુબ જબરો ડાંસ..જુઓ વિડીયો

Spread the love

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ તો દેશની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે જેમાં પુરુષોની સંખ્યા વધારે છે અને મહિલાની ઓછી, આથી આપણા દેશમાં ઘણા બધા એવા યુવકો અને પુરુષો છે જે લગ્નથી વંચિત રહી જતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર પણ અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેમાં મોટી મોટી ઉંમરના લોકોને પણ લગ્ન માટે છોકરી મળી જતી હોય છે.

હાલ એક ખુબ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જ જશે. આમ તો તમે જોયું જ હશે કે લગ્નનો માહોલ હોય ત્યારે લોકો ખુબ આનંદિત થઈને મજા માણતા હોય છે અમુક લોકો ડિસ્કો દાંડિયા કરીને તો અમુક લોકો નાગિન ડાંસ કરતા હોય છે પરંતુ પોતાના જ લગ્નમાં ડાંસ કરતા વર વધુને તમે ઘણા ઓછા જોયા હશે, હાલ આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આવું જ કાંઈક થાય છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણો બધો વાયરલ થઇ રહ્યો છે કારણ કે વરરાજાનો ડાંસ જ એટલો જોરદાર કરે છે કે તે જોઈને સૌ કોઈને મોજ જ પડી ગઈ હતી. તમે જોઈ શકો છો કે વરરાજો બધા સાથે તાલ સાથે તાલ મેળવીને ખુબ જોરદારનો ડાંસ કરી રહ્યો છે, આ વિડીયો હાલના સમયમાં ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ટવીટરના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ પડી રહ્યો છે. વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો ઘણી ફની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેમાં એક યુઝર તો જણાવે છે કે ‘જયારે યુવકના ઘણા સમય પછી લગ્ન થયા હોય ત્યારે આવું થાય.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *