Entertainment

સુપર સ્ટાર રામ ચરણ ની સંપતિ અને ઘરની કિમત જાણી ને ચોકી જાસો તેઓ સાથી મોંઘા ઘરમાં રહે છે જયારે આટલા કરોડ રૂપિયા…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ અને ભાષાઓ અને રાજ્યનો બનેલો દેસ છે અહીં દરેક ભાષા માં ફિલ્મો બને છે જેને આખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે અને છેલ્લા થોડા સમયમાં જે રીતે આ તમામ ફિલ્મ જગત નો વિકાસ થયો છે તે ઘણો જ બિરદાવા સમાન છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ફિલ્મો લોકોને મનોરંજ આપવા સાથે અનેક સમાજ સુધારક કામ પણ કરે છે. લોકો ભારતીય ફિલ્મો અને ભારતીય કલાકારો ને ઘણા જ પસંદ કરે છે.

આપણે અહી સાઉથ ફિલ્મ જગત ના એક આવાજ સ્ટાર વિશે વાત કરવાની છે કે જેમની લોક પ્રીયતા આખા વિશ્વ માં છે. આમ તો ભારત દેશની ઓળખાણ બોલીવુડ દ્વારા થાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સાઉથ ફિલ્મ જગત પોતાની ફિલ્મો ના કારણે બોલીવુડ ને પછાડી ને આગળ નીકળી ગયું છે ઉપરાંત છેલ્લા થોડા સમયથી જે રીતે સાઉથ ફિલ્મ જગત દ્વારા ફિલ્મો બનાવવા માં આવી છે તેના કારણે હવે લોકો બોલીવુડની ફિલ્મો કરતા આ ફિલ્મો જોવી વધુ પસંદ કરે છે.

આપણે અહી સાઉથ ફિલ્મ જગત ના સુપર સ્ટાર રામ ચરણ વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં પોતાની ફિલ્મ RRR ઉપરાંત પોતાના જન્મ દિવસ ને લઈને ચર્ચામાં છે જણાવી દઈએ કે હાલમાં જ રામ ચરણ દ્વારા તેમનો ૩૭ મો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો જો વાત રામ ચરણ વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે કે તેમના પિતા ચિરંજીવી પણ ઘણા મોટા સુપર સ્ટાર છે તેમની ફિલ્મો આજે પણ લોકોને ઘણી પસંદ આવે છે.

જો વાત રામ ચરણ અંગે કરીએ તો તેમનો જન્મ ૨૭ માર્ચ ૧૯૮૫ ના રોજ થયો હતો આજે તેઓ પોતાની એક્ટિંગ અને લુક ના કારણે આખા વિશ્વ માં ઘણા પ્રખ્યાત છે તેમની લોક ચાહના આખા વિશ્વ માં ફેલાયેલા છે. તેમણે આત્યાર સુધીમાં અનેક હિત ફિલ્મો આપીને લોકોના દિલમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. રામ ચરણ નું નામ હાલમાં ધનિક કલાકારો માં પણ સમાવેશ થાય છે.

તેમણે પોતાના ફિલ્મો અને જાહેરાતો ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ઘણી મિલકત બનાવી છે. તેઓ ભારત ના ધનાઢ્ય કલાકારો માં સામેલ છે. તેઓ પોતાની અમીરના કારણે ઘણું જ વૈભવી અને આલીશાન જીવન જીવે છે અને તેમનું ઘર પણ ઘણું જ ભવ્ય અને આલીશાન છે. જણાવી દઈએ કે રામ ચરણએ ફિલ્મ “ ચિરુથા “ થી પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી તેમની આ પહેલી ફિલ્મ વર્ષ ૨૦૦૭ માં આવી હતી.

જો વાત રામ ચરણ ના આલીશાન ઘર વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ હૈદરાબાદ ના ઝુબીલી હિલ્સ ના પ્રાઇવેટ વિસ્તાર માં પોતાના આલીશાન મહેલ જેવા ઘરમાં રહે છે. તેમનું ઘર અંદર અને બહારથી ઘણું જ સુંદર છે ઘરની દિવાલો પર સુંદર ચિત્રો જોવા મળે છે. જ્યરે અંદરનો નજરો જોઇને આખો ખુશ થઇ જાય તેમનું ઘરમાં ઇન્ડિયન હેરીટેઝ ની પણ સુંદરતા જોવા મળે છે. તેમનું આ ઘર ૨૫૦૦૦ ચોરસ ફૂટ માં ફેલાયેલું છે. તેમના ઘરમાં જીમ પણ છે જ્યાં તેઓ પત્ની સાથે કસરત કરે છે.

જેમાં ઘરની ડીઝન ઘણી જ સુંદર છે. ઘરમાં એક લાઈબ્રેરી જેવો રૂમ પણ છે કે જ્યાં રામ ચરણ ફ્રી સમયમાં વચે છે જણાવી દઈએ કે રામ ચરણ ને વાંચવાનો ઘણો શોખ છે. તેમના ઘરનું રસોડું ઘણું જ વિશાળ અને ભવ્ય છે જણાવી દઈએ કે રામ ચરણ ને ઘણી વખત જમવાનું બનાવવું પસંદ છે માટે તેઓ પોતાના રસોડા ની તસ્વીરો શેર કરતા હોઈ છે, સુપર સ્ટાર રામ ચરણ આધ્યાત્મિક પણ છે.

તેમણે ઘરમાં મંદિર પણ બનાવ્યું કે જ્યાં પરિવાર ના લોકો સાથે પૂજા કરે છે. જો વાત આ ઘરની કીમત અંગે કરીએ તો એક અહેવાલ મુજબ આ ઘરની કિમત આશરે ૩૮ કરોડ રૂપિયા કરતા વધુ છે જણાવી દઈએ કે રામ ચરણ નું આ ઘર સાઉથ ફિલ્મ જગત ના તમામ કલાકારો કરતા મોંઘુ છે. હવે જો વાત રામ ચરણ ની પ્રોપર્ટી અંગે કરીએ તો જણાવી દઈએ કે એક અહેવાલ અનુસાર રામ ચરણ આશરે ૧૭૫ મિલિયન ડોલર ની સંપતિ ના માલિક છે જો વાત ભારતીય રૂપિયામાં કરીએ તો આ આંકડો ૧૨૯૨ કરોડ રૂપિયા થાય છે આ ઉપરાંત તેમણે હાલમાં જ મુંબઈ માં ખારમાં એક બંગલો લીધો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *