IndiaNational

પ્રેમમાં પાગલ પ્રેમિએ પ્રેમિકાને આપી આવી કરુણ મોત! હત્યા પછી મૃતદેહ સાથે જે કર્યું જાણી ને હેરાન રહી જાસો..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી લોકો પ્રેમના નામે હત્યારા બન્યા છે. આપણે સૌ જાણીએ છિએ કે આવા લોકોના કારણે પ્રેમના પવિત્ર સંબંધ ને આજે લોકો ખરાબ નજરે છે હાલનો પ્રેમ ભાવાત્મક કરતા વિષેશ શારીરિક થઈ ગયો છે અને પ્રેમના નામે લોકો ખોટા કામો કરતા અને ખોટા પ્રેમને લઈને હત્યા ના બનાવો માં પણ ઘણો વધારો થઈ રહ્યો છે.

હાલમા આવોજ એક કરુણ હત્યા નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં પ્રેમના નામે એક પ્રેમિએ પ્રેમિકા ની હત્યા કરી છે આ ઘટના અંગેની વિગતો આ પ્રમાણે છે મળતી માહિતી અનુસાર આ બનાવ હરિદ્વાર નો છે કે જ્યાં એક પ્રેમિએ પહેલા પોતાની પ્રેમિકા ને એક ગેસ્ટ હાઉસ માં બોલાવી જે બાદ યુવતિ નો જન્મ દિવસ ઉજવી કેક કાપી ત્યાર બાદ યુવકે યુવતી ની હત્યા કરી.

આ માટે યુવકે યુવતિ ને પિરાન કાલયાર ના ગેસ્ટ હાઉસ માં બોલાવી હતી આરોપી યુવક નું નામ ગુલબેઝ છે જો વાત આ ઘટના અંગે કરીએ તો જણાવી દઈએ કે આરોપી અને મૃતક ઘણા સમયથી એક બીજા ના પ્રેમમાં હતા તેવું યુવતી ના પિતાએ પણ જણાવ્યું જેઓ કે તેમને અને તેમના પરિવાર ને આ સંબંધ પસંદ ના હતો આરોપી ગુલબેઝ યુવતી ને લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો.

પરંતુ યુવતિ ના માનતા યુવકે તેની રૂમમાં ઓસીકા વડે મોઢું દબાવી હત્યા કરી પછિ એક બેગ માં તેના મૃત દેહ ને લઈને નીકળ્યો ત્યારે બેગમા કંઈક વિચીત્ર જણાતા જ્યારે ત્યાંના સ્ટાફે બેગ ખોલી તો તેમાંથી યુવતિ નો મૃત દેહ નીકળ્યો જે બાદ પોલીસ ને જાણ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોતાને બચાવ્વા માટે ગુલાબેઝે કહ્યું કે તેઓ પ્રેમમાં હતા અને પરિવાર લગ્ન માટે માનતો ના હતો.

જેના કારણે યુવતીએ દવા પી લેતા આત્મ હત્યા કરી અને હવે હું પણ તેના મૃત દેહ ને પાણીમાં નાખી પોતે આત્મ હત્યા કરવા જાઇ રહ્યો છું. જોકે પછી પોલીસ દ્વારા વધુ તપાસ કરતા હત્યા અંગે નો ખુલાસો થયો અને હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *