IndiaNational

પતિને પોતાની પત્ની અને તેના18 વર્ષના પ્રેમિના સાથેના ફોટા અને વિડીયો મળ્યા જે બાદ પતિએ બંનેને એક..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકો દ્વાર લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે દેશમાં લોકો લગ્નને એક તહેવાર ની જેમ ઉજવે છે આજ કારણ છે કે દેશનો લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય ઉમરે લગ્ન કરે જ છે આપણે સૌ જાણીએ છિએ કે લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.

લગ્નના કારણે યુવક અને યુવતિ એક નહીં પરંતુ જન્મો જનમ માટે સાથે જોડાઈ જાય છે. જોકે ઘણા લોકોના કૃત્ય ના કારણે તેમનો સંબંધ એક જન્મ પણ ટકી શકતો નથી અને તેઓ છૂટાં થઈ જાય છે અને તેમના કૃત્ય ના કારણે લગ્નની પવિત્રતા જળવાતી નથી. આપણે અહીં એક આવા જ બનાવ વિશે વાત કરવાની છે કેજે હાલ ચર્ચાનુ કેન્દ્ર બની ગયું છે.

મિત્રો આ ઘટના બેંગલુરુનિ છે અહીં એક પતિ દ્વારા તેની જ પત્ની અને તેના પ્રેમિના લગ્ન કરાવવામાં આવ્યા છે જો વાત આ પતિ વિશે કરીએ તો તેનું નામ વિકાસ છે કેજે જમુઇ ગામનો રહેવાસી છે.જયારે તેમની પત્ની નું નામ શિવાની છે.

જણાવી દઈએ કે વિકાસ બેંગ્લોર માં નોકરી કરે છે અને તે અહીં જ પોતાની પત્ની શિવાની સાથે રહેતો હતો. જો કે થોડા સમય બાદ વિકાસની પત્નિ શિવાની ને 18 વર્ષના સચિન નામના યુવક સાથે સંબંધ સ્થપાણા અને ધીરે ધીરે આ સંબંધ વધુ ગાઢ બનતા ગયા. જે બાદ તેઓ એકબીજાને ગુપ્ત રીતે મળવા લાગ્યા.

આ બાબત ને લઈને એક દિવસ સચિન અને શિવાની ની તસવીરો અને વિડીયો વિકાસ ને મળ્યા જે બાદ તેમને તમામ બાબત અંગે માહિતી મળી ગઈ. જોકે એવું માનવામાં આવતું હતું કે હકીકત જાણ્યા બાદ વિકાસ દ્વારા પોતાની મરજી થી શિવાની અને સચિનના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

જો કે આ બાબત ને લઈને નવો ખુલાસો સામે આવ્યો છે કે આ તમામ કાર્ય કરવામાં માટે વિકાસ ને ધમકાવ્વામા આવ્યો છે અને હથિયાર ની મદદથિ આ લગ્ન કરાવવામાં આવ્યા છે. આવો ચોકાવનાર ખુલાસો વિકાસના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. જોકે આ બાબત ને લઈને હાલમાં પોલીસ તપાસ શરૂ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *