વૃદ્ધ વ્યક્તિને માસ્ક પહેરવાનું કહેતા તેણે પોતાના મોં સાથે કરી એવી હરકત કે જોઈને…જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું શરીર કુદરત ની ઘણી અણમોલ રચના છે. આપણા શરીર ના દરેક અંગ પોતાની આગવિ ખાસીયત ધરાવે છે. શરીરની રચના જોવામાં જેટલી સરળ છે તેટલી જ જટિલ પણ છે. વળી આપણે સૌ જાણીએ છિએ કે આપણું શરીર ઘણું ફ્લેક્સિબલ છે. માટે વ્યક્તિ પોતાના શરીરને ધારે તેવી રીતે વાળી શકે છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પોતાની હસી રોકી નહીં શકો. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ અને દુનિયા છેલ્લા ઘણા સમયથી કોરોના નામની મહામારી નો સામનો કરી રહી છે. કે બાજુ જ્યાં કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ખોયા છે. તો હાલમાં વેક્સિન રૂપી આશા પણ આપણને મળી છે.
જો કે કોરોના હજુ ગયો નથી. વ્યક્તિએ કોરોનાથિ બચવા માટે અને પોતાનું અને પોતાના પરિવાર ને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા જણાવેલ અમુક નિયમો પાળવા જરૂરી છે જે પૈકી માસ્ક પહેરવાનું એક છે. જોકે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો કોરોના સામે બેફિકર થઈ ગયા હોઈ તેમ માસ્ક લગાવતા નથી. આ બાબતને લઈને આપણે અનેક વિડીયો સોશ્યલ મીડિયા પર જોયા છે.
હાલમાં આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો છે કે જ્યાં એક વૃદ્ધ વ્યક્તિને માસ્ક પહેરવાનું કહેતા તેણે પોતાના મોં સાથે એવી હરકત કરે છે કે જોઈને હસવું આવે. મિત્રો જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ વિડીયોમાં જોવા મળતા વ્યક્તિ પાસે જઈને તેનું નામ પુછે છે ત્યારે આ વ્યક્તિ પોતાનું નામ રામસિંહ રાઠોડ હોવાનું જણાવે છે.
જે બાદ આ રામસિંહ રાઠોડ નામના વ્યક્તિ ને માસ્ક ન પહેરવા પર સવાલ પૂછવામાં આવે છે જેના જવાબ માં રામસિંહ રાઠોડ કહે છે કે તેમની પાસે પોતાનુ અંગત માસ્ક છે. આ માસ્ક ને જરૂર પડે ત્યારે પહેરો અને ઉતારી પણ શકાય છે આટલું કહેતા જ રામસિંહ રાઠોડ પોતાના હોઠ નાક પર ચડાવી દે છે, જેથી તેમનું નાક અને મોં હોઠની પાછળ ઢકાઇ જાય છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.