Entertainment

સાઉથ ના સુપરસ્ટાર રામ ચરન ના આલીશાન ઘર ની સામે અંબાણી પરિવાર નું ઘર પણ ફિક્કું પડે…જુઓ ફોટા.

Spread the love

મુકેશ અંબાણી ને આખું વિશ્વ ઓળખે છે. મુકેશ અંબાણી ભારત માં જ નહિ વિશ્વ ના પૈસાદાર વ્યક્તિઓ માના એક છે. મુકેશ અંબાણી અને તેનું પરિવાર વિશ્વ ની ગમે તે વસ્તુઓ ખરીદવામાં સક્ષમ છે. મુકેશ અંબાણી ને ત્રણ બાળકો છે. જેમાંથી એક પુત્ર અને એક પુત્રી ના લગ્ન થઇ ચુક્યા છે અને નાના પુત્ર અનંત અંબાણી ના લગ્ન પણ ટૂંક સમય માં થવાના છે.

મુકેશ અંબાણી ના ઘર ની કિંમત પણ કરોડો માં છે. હાલમાં એક સાઉથ ના સુપરસ્ટાર ના ઘર ના ફોટા સામે આવ્યા છે. જેને જોઈ ને મુકેશ અંબાણી નું ઘર પણ ફિક્કું પડીં જાય છે. સાઉથ ના સુપરસ્ટાર હીરો એવા રામ ચરન નું નામ આખા સાઉથ માં જાણિતું છે. તેને ઘણી મુવી માં હિટ રોલ કરેલા છે. રામ ચરન સાઉથ ના એક મોસ્ટ પોપ્યુલેબલ સ્ટાર છે. માત્ર રામ ચરન નહીં પણ તેના પિતા ચિરંજીવી પણ એક બેસ્ટ સ્ટાર છે.

આથી રામ ચરન પાસે પૈસા ની કોઈ કમી નથી. તેનું આલીશાન ઘર જોઈ ને લોકો પણ ચક્કર ખાય જાય છે. તે પોતાનું જીવન એક રાજા ની જેમ જીવે છે. રામ ચરન પાસે જે આલીશાન ઘર છે તે હૈદરાબાદ માં છે. તેના આ ઘર ની કિંમત કરોડો રૂપિયા ની છે. તેના ઘર માં વિશ્વ ની તમામ સુખ સવલતો ની વસ્તુ જોવા મળે છે. આથી તેના ઘર ની તુલના મુકેશ અંબાણી ના ઘર સાથે થઇ રહી છે.

મુકેશ અંબાણી ના ઘર માં પણ વિશ્વ ની તમામ સુખ સવલતો જોવા મળે છે. મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા માં તેમને ઘર ની સેવા કરવા માટે પણ સો થી વધુ કામદારો રાખેલા છે. સાઉથ ના આ ઘર ના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અને લોકો ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. આલીશાન ઘર ને જોઈ લોકો ચોકી જાય છે. જુઓ ફોટા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *