27-ફ્લોર નું અંબાણી પરિવાર નું ઘર તો જુઓ આટલું બધું છે આલીશાન ! ફોટા જોઈ ને ચોકી જશે…જુઓ ખાસ તસવીરો.
મુકેશ અંબાણી આખા ભારત માં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. તે આખા ભારત, એશિયા અને વિશ્વ માં સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક છે. મુકેશ અંબાણી અને તેનોં પરિવાર પોતાના માટે વિશ્વ ની તમામ કિંમતી ચીજવસ્તુઓ ખરીદી શકે છે. જાણે તેની કિંમત લાખો કે કરોડો માં હોય તે ખરરીદવાની તાકાત ધરાવે છે. મુકેશ અંબાણી ના ઘર નું નામ એન્ટિલિયા છે. તેમના ઘર ની કિંમત પણ કરોડો રૂપિયા ની છે. મુકેશ અંબાણી પાસે માત્ર કરોડો ના ઘર જ નહિ પણ કરોડો ના પ્રાયવેટ પ્લેનો પણ છે.
મુકેશ અંબાણી ની પાસે અરબો રૂપિયા ની સમ્પતિ છે. તે જે ઘર માં રહે છે તેમાં દુનિયાની તમામ સુખ સુવિધાઓ જોવા મળે છે. મુકેશ અંબાણી ના ઘર ની અંદર ની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઘર ની અંદર ની તસવીરો જોઈ ને તમારું મગજ પણ કામ કરતું બંધ થઇ જશે. આ ઘર 27 માળ નું છે.
મુકેશ અંબાણી ના ઘર માં ઘર ની દેખભાળ માટે 600 થી પણ વધુ કર્મચારીઓ જોવા મળે છે. આ ઘર લગભગ 4,00,000 વર્ગ ફૂટ માં ફેલાયેલું છે. મુકેશ અંબાણી નુ ઘર જોવા માટે તેના ઘર ની બહાર રોજ હઝારો ની સંખ્યામાં લોકો આવે છે. તેનું ઘર બહાર થી જેટલું સુંદર છે તેટલું જ અંદર થી પણ ખુબ જ સુંદર છે.
આખા ભારત માં મુકેશ અંબાણી ના ઘર જેવું લગભગ કોઈ નું ઘર નહિ હોય. મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી પણ તેનું જીવન એક રાણી ની જેમ જીવે છે. અને તે આઇપીએલ ની ટિમ મુંબઈ ઇન્ડિયન્સ ના માલકીન છે. મુકેશ અંબાણી રિલાયન્સ ના મલિક છે. તેના આલીશાન ઘર ને જોઈ ને જ ચક્કર આવી જાય. જુઓ ફોટા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો