મહેન્દ્ર સિંહ ધોનીના ઘરમાં થયું પરિવારના નવા સભ્યનું સ્વાગત!! જુઓ તેમની આ ખાસ તસવીરો..
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નું નામ ક્રિકેટ ની દુનિયા માં કોઈ થી અજાણ્યા નથી. ધોની એ પોતાના રમવાની રોટ ના કારણે અને પોતાની કેપટની ના અંદાજ ન આ કારણ એ દુનિયા ના દરેક ક્રિકેટ પ્રેમી ને પોતાના દિવાના બનાવી દીધા છે. ધોની કેપ્ટની ની અંદર ટિમ ઈન્ડિયા નું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની હમેશા જ મીડિયા માં છવાયેલા જોવા મલી આવે છે.
ધોની સાથે તેની પત્ની સાક્ષી સિંહ ધોની પણ મીડિયામાં ચર્ચામાં રહેતી નજર આવતી હોય છે. ત્યારે હાલમાં જ મહેન્દ્ર સિંહ ધોની ના ઘરે એક બહુ જ મોટી ખુશખબરી આવી છે અને હવે ધોની અને તેની પત્ની ની ખુશી નો કોઈ પાર રહ્યો નથી. હાલમાં માત્ર ધોની જ નહાઈ પરંતુ તેની પત્ની પણ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે કેમકે હાલમાં જ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોની ના ઘરે નવા મહેમાન નું આગમન થયું છે.
તમને જણાવી દઈએ કે આ મહેમાન ના આવવાથી ધોની ની દીકરી જીવા ધોની પણ બહુ જ ખુશ નજર આવી રહી છે. આ અમહેમાન ના આવવાથી જીવા ને પોતાની સાથે રમવા માટે એક સાથી મળી ગયો છે. આ સાથે જ જીવાએ તેને પોતાનો નવો ભાઈ માની લીધો છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ના ઘરે નવા આવેલ મહેમાન ની વાત કરવામાં આવે તો ધોની હજુ હલ્મ આ જ એક નવો ઘોડો લઈને આવ્યા છે
જેને તેઓ પોતાના ફાર્મ હાઉસ માં પાળી રહ્યા છે. એવું કહેવામા આવી રહ્યું છે કે ઘોડા ને પાળવું દરેક લોકો માટે સરળ હોતું નથી. આજ કારણ થી પૂરા દેશ એ ધોની ને શુભકામનાઓ આપી રહ્યા છે. ધોનીએ જે ઘોડા ને પોતાના ફાર્મ હાઉસ માં રાખ્યો છે તે હવે તેના પરિવારનો અભિન્ન અંગ બની ગયું છે અને હવે તેની સાથે તેની દીકરી જીવા પણ રમતી નજર આવી રહી છે.