અર્જુન કપૂર અને મલાઈકા અરોરા નો માલદીવ નો વિડીયો વાયરલ જોનારા થયા દંગ…..જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. પોતાના ચહીતા કલાકારો ક્યાં ? કોની સાથે ? છે અને શું કરે છે? તેના વિશે ચાહકો ને જાણવાની ઇચ્છા હોઈ છે. અને આવા કલાકારો પણ રોજ બરોજ પોતાના ચાહક વર્ગ માટે અવનવા ફોટા અને વિડીયો સૉશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે. આવા માધ્યમો પર આવા કલાકારો પોતાના ફોટા અને વિડીયો શેર કરે છે. જો કે લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે. અને તેની રાહ પણ જોતાં હોઈ છે. હાલ આવો જ એક વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે તો ચાલો આપણે આ અંગે વિસ્તારમાં માહિતી મેળવીએ.
મિત્રો જણાવી દઈએ કે વાયરલ થતો આ વિડીયો બોલીવુડ ની સુંદર અને હોટ અદાકારા મલાઈકા અરોરા અને હેન્ડસમ એક્ટર અર્જુન કપૂર નો છે. મિત્રો આપણે આ બંને કલાકારો અંગે જાણીએ છિએ. અર્જુન કપૂર આપણી ફીલ્મ જગત નો એક પ્રખ્યાત ચહેરો છે.
જયારે વાત મલાઈકા અરોરા અંગે કરીએ તો તેઓ પોતાની ફીટનેશ અને બોલ્ડ અવતાર ના કારણે અવાર નવાર ચર્ચા મેં રહે છે. જણાવી દઈએ કે હાલમાં આ બંને કલાકારો માલદીવ માં વેકેશન વિતાવી રહ્યા છે. અને તેમનો આ વેકેશન નો ઘણો જ સુંદર વિડીયો સામે આવ્યો છે.
જો વાત વાયરલ થતાં આ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે મલાઈકા ટુ પીસમાં જોવા મળે છે. વિડીયો માં જોઈ શકાય છે કે મલાઈકા અલગ અલગ પરાક્રમો બતાવતી જોવા મળે છે. આ ઉપરાંત વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે અને અર્જુન કપૂર સાઈકલ ચલાવી રહ્યા છે.
હાલ આ વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. અને લોકોને ઘણો પસંદ પણ આવી રહ્યો છે. વિડીયો જોયા પછી લોકો અલગ અલગ કોમેન્ટ કરે છે. જે પૈકી એક યુઝરે લખ્યું – “કપલ્સ ગોલ”. જ્યારે બીજાએ લખ્યું- “તમે એક બીજા ને ચોરી-ચોરી કરીને મળ્યા, તે જગ્યા જ્યાંથી મુદ્દાઓ પસાર થઈ ગયા, પરંતુ હજુ પણ તે જગ્યા કોઈ મેરી આઈડી પર ભી શાયરી દેખો યાદ છે”. તો ચાલો આપણે પણ આ વિડીયો નો આનંદ લઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.