માવા ના બંધાણી આ માવો જોઈ પાગલ થઈ જવાના ! આટલો મોટો માવો આજ સુધી નહી જોયો હોય… જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.
આ સાથે જ ઘણા વિડીયો તો એવા ગજબના જોવા મલી જતાં હોય છે કે જે જોતાં જ આંખો પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઈ જતો હોય છે,એવામાં પણ ઇન્ટરનેટ ની દુનિયામાં અવનવા વિડીયો જોવા મળતા હોવાથી ખાવા પીવાના શોખીન લોકો ફૂડના વિડીયો જોવાનું પસંદ કરતાં હોય છે અને ડાંસના સોખીન ડાન્સ અને ગીતને જોવાનું પસંદ કરતાં હોય છે આપડે આમ તો અવનવી રેસીપી બનાવતા લોકોના વિડીયો તો ઘણીવાર જોયા હશે પરંતુ અત્યારે એવો જમાનો ચાલી રહ્યો છે કે ક્યારે ઇન્ટરનેટ ની દુનિયામાં શું જોવા મલી જાય એ કોઈ કહી શકતું નથી.
ત્યારે હાલમાં એક આવો જ લોકોને ચકિત કરનારો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં માવાના શોખીન લોકોની માટે એવો મજેદાર માવાનો વિડીયો સામે આવી રહ્યો છે કે જે જોયા બાદ લોકો ના મોમાં પાણી આવી ગયું છે.વાસતવામાં સોશિયલ મીડિયાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર એક માવો બનાવતાનો જોરદાર વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ એટલો મોટો માવો બનાવી રહ્યો છે કે માવા ખાવાના શોખીન આ વિડીયો જોઈને આંખો ફાડી ને જોતાં જ રહી ગયા છે. જી હા વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો
કે એક વ્યક્તિ ના હાથમાં માવાનું કાગળ જોવા મલી રહ્યું છે જેમાં માવામાં નાખવામાં આવતી તમામ સામગ્રીઓ નાખી દીધી છે અને આ વ્યક્તિ પોતાના પૂરા જોશ સાથે આ માવાને એકરસ કરવા માટે બંને હાથથી હલાવી રહ્યો છે. જેવુ આ માવાનું મિશ્રણ તૈયાર થઈ જાય છે કે આ વ્યક્તિ જેમ માવાના શોખીન લોકો માવો હથેલીમાં લઈને મિક્સ કરે છે એમ આ વ્યક્તિ પણ આ માવાના મિશ્રણ ની થેલિને બે હાથ દ્વારા ઉપાડીને તેને પણ એકરસ કરવા માટે ગોળ ગોળ ફેરવવા લાગી જાય છે. ખેર હાલમાં તો માવાના બંધાનીઓ આ ઇન્સત્રાગરામ હેન્ડલ પર વાઇરલ થઈ રહેલ વિડિયોના આટલા મોટો માવાને જોઈને આગળ થી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram