ભાઈ ના લગ્નમા બહેનોએ કર્યો એવો ડાન્સ કે કન્યા અને હાજર લોકો જોતાં રહી ગયા..જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે તેવામાં આ લગ્ન સમયગાળામાં અનેક યુગલ પોતાના જીવનસાથી સાથે પવિત્ર અગ્નિ સમક્ષ સાત ફેરા લઈ પોતાના નવા જીવન મા મંગલમય પ્રવેશ કરશે લગ્નના સમયગાળા દરમિયાન દંપતી એકબીજા ને જન્મો જનમ સાથ આપવાના વચનો આપે છે આપણે સૌ જાણીએ છીએ આપણા દેશમાં લોકોમાં લગ્નને લઈને ઘણીજ પવિત્ર અને મહત્વપૂર્ણ ભાવનાઓ છે દેશમાં લગ્ન ને પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે આ જ કારણ છે કે દેશમાં લગભગ દરેક વ્યક્તિ પોતાના યોગ્ય સમયે લગ્ન કરી જ છે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા જ ખાસ અને મહત્વના હોય છે લગ્નને લઈને દરેક વ્યક્તિની ઈચ્છા એવી જ હોય છે કે પોતાના લગ્ન યાદગાર રહે એને લગ્ન કરનાર યુવક યુવતીની ઇચ્છા લગ્ન પહેલા પોતાના જીવનસાથી ને સરપ્રાઈઝ આપવાની હોય છે આજ કારણ યુવક અને યુવતી તથા તેમના પરિવાર દ્વારા લગ્નને લઈને ઘણું જ ભવ્ય અનોખું આયોજન કરવામાં આવે છે કે જેથી લગ્ન ને યાદગાર બનાવી શકાય આ માટે લગ્ન માં કપડાથી લઇને લગ્નની થીમ લગ્નનું ડેકોરેશન ડાન્સ વગેરે અનેક બાબતોને લઈને વિચારણા કરવામાં આવે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય સોશિયલ મીડિયાનો છે સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર લોકો દ્વારા લગ્નની લગતા વીડિયોની ઘણા જે પસંદ કરવામાં આવે છે લોકો ને લગ્નના વિડિયો જોવા ગમે છે. હાલમાં સોશિયલ મીડિયા પર લગ્નને લઇને એકા આવો જ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જેમાં વર્મી એન્ટ્રી ને જોઈને સૌ સ્તબ્ધ થઈ જાય છે.
જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે વિડીયો લગ્નનો છે કે જ્યાં એક વર પોતાની કન્યા પાસે આવે છે તેવામાં વર ની બહેનોએ ‘સાજન જી ઘર આયે’ ગીત પર પરફોર્મ કર્યું. આ ડાન્સ જોયા બાદ દુલ્હનની સાથે તેના પરિવારના સભ્યો અને લગ્નમાં આવેલા મહેમાનો દંગ થઈ જાય છે. હાલમાં આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.