વરરાજા એ કન્યા ના કાન માં એવું શું કહ્યું કે કન્યા ના આંખ માંથી ગંગા-જમના વહેવા લાગી? જુઓ વિડીયો.
હાલમાં ગરમી ની સીઝન અને લગ્ન ની સીઝન બન્ને એક સાથે ચાલી રહી છે. ગરમી નો પારો દિવસે ને દિવસે ઉપર જાય છે તેમ લગ્ન નો પારો પણ ઉપર જાય છે. એવા મા સોસીયલ મીડિયા પર લગ્ન ના અવનવા વિડીયો વાયરલ થતા જ રહે છે. કોઈ લગ્ન માં સોના ને બદલે લીંબુ ની ભેટ આપે તો કોઈ ચાંદલા માં આવેલા પૈસા ને સેવા ના કાર્ય માં વાપરતા જોવા મળે છે એવા ઘણા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. એવા માં એક નવો વિડીયો હાલ સૌ કોઈ ના મોબાઈલ માં જોવા મળે છે.
લગ્ન ની વિધિ દરમિયાન વરરાજા કન્યા ના કાન માં કંઈક એવું કહે છે કે કન્યા સાંભળીને તરત જ રડવા લાગે છે. એવું વરરાજા એ શું કહ્યું હશો? આવો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને તેને લોકો પણ ખુબ જ લાઈક આપી રહ્યા છે. વરરાજા કન્યા ને માત્ર એક જ વાક્ય કહે છે તે સાંભળીને તે રડવા લાગે છે.
લગ્ન ની વીઘી દરમિયાન વરરાજા કન્યા ને વરમાળા પહેરાવે છે વરરરજા કન્યા ના કાન માં માત્ર એટલું જ કહે છે કે “તમે મારુ સપનું સાકાર કર્યું” બસ આટલા જ વાક્ય મા કન્યા ની આંખ માંથી આંસુ વહી જાય છે અને વરરાજા નો કન્યા પ્રત્યે નો પ્રેમ જોવા મળે છે સૌ કોઈ મહેમાનો આના સહભાગી થતા જોવા મળે છે. આવો પ્રેમ જોઈને ઘણા ફેન્સ ની આંખ માંથી પણ આંસુ વહી જાય છે. જુવો વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.