તાડ નું જાડ કાપવા યુવક સો ફૂટ ઉપર ચડ્યો. બાદ માં જે થયું તેને જોઈને તમને પણ આવી જશે ચક્કર. જુઓ વિડિઓ.
ણીવાર માણસ એવી ભૂલ કરી બેસે છે કે તેને તે કામ કર્યા પેછી પછતાવો થતો હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એવું કામ કર્યું કે તેને થોડી જ વારમાં તેની ભૂલનો અહેસાસ થયો અને તેના કારણે તેની ચીસો નીકળી ગઈ. એક યુવક 100 ફૂટ ઊંચા તાડના ઝાડ પર ચઢી ગયો અને તેને કાપવાની ભૂલ કરી. અને પછી જે થયું જેનાથી જોવા વાળા ના જીવ પણ અધ્ધર ચોંટી ગયા હતા.
આ વીડિયોને બ્રિટિશ અખબાર ધ સન દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને શેર કરતાં તેણે લખ્યું છે કે, જો 100 ફૂટનું તાડનું ઝાડ કાપવામાં આવે તો શું થઈ શકે છે? આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક ઈલેક્ટ્રીક કરવત કે કટર વડે તાડના ઝાડ પર ચઢી ગયો છે. ઝાડની લંબાઈ લગભગ 100 છે. ઝાડ પર ચડ્યા બાદ યુવક તેને કાપવાની ભૂલ કરે છે. અને ત્યારબાદ તે ઝાડ ની સાથે હવા માં લટકતો રહી જાય છે.
કારણ કે યુવાનના વજન અને ઝાડના પાંદડાના વજને ઝાડને ઘણુ ઝુકાવી દીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઝાડ પર ચડ્યા બાદ યુવક તેનો સૌથી ઉંચો ભાગ એટલે કે પાંદડાવાળા ભાગને કાપવા લાગે છે. વીડિયોમાં કરવતથી કાપવાનો અવાજ પણ સાંભળી શકાય છે. થોડાક જ સમયમાં ઝાડનો ઉપરનો ભાગ કપાઈને જમીન પર પડી જાય છે. ઝાડના પાન કપાતાની સાથે જ ઝાડ ઝડપથી ઉગે છે અને યુવાન પણ ઝાડ સાથે હવામાં લહેરાવા લાગે છે.
આ દરમિયાન યુવક જોરથી ચીસો પાડે છે. પાંદડા અને યુવાનના વજનથી ઝાડ નમતું ગયું અને પાંદડા કપાતા જ ઝાડનું વજન ઘટી ગયું અને ઝાડ ફરીથી હવા માં લહેરાવવા લાગે છે. જેની સાથે યુવક પણ હવામાં ઉપરની તરફ લહેરાવા લાગ્યો હતો. જેના કારણે તે ખૂબ જ ડરી ગયો હતો અને ચીસો પાડવા લાગ્યો હતો. આમ આ વિડીયો જોઈને સૌ કોઈ હેરાન થય જાય છે અને કોઈ આ વિડીયો જોઈ ને મજા માણિ રહ્યું છે. જુઓ વિડિઓ.
What could go wrong chopping a 100-foot palm tree… pic.twitter.com/EPVrNwl4Dt
— The Sun (@TheSun) June 23, 2021