કન્યા એ એવી હરકત કરી કે જેને જોઈ ને વરરાજા ગુસ્સેથી લાલચોળ થયા, અને દુલ્હન ને…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર લગ્ન ના વિડીયો ખુબ જ વાયરલ થતા જોવા મળે છે. લગ્ન ના વિડ્યો ખુબ જ ફની વિડીયો હોય છે. સોશિયલ મીડિયા પર લગ્ન ના વિડીયો નું જાણે પૂર આવ્યું હોય તેમ આવતા હોય છે. કેટલાક વિડીયો એટલા બધા ફની હોય છે કે, આપણું તો હસી હસી ને પેટ દુઃખી જાય છે. આવા ફની વિડીયો ને વારંવાર જોવા નું મન થાય છે. કેટલાક લોકો ને ડાન્સ કરતા આવડે કે ના આવડે પરંતુ, લગ્ન માં એવા એવા ડાન્સ કરે કે લોકો હસી હસી ને ખખડી પડતા હોય છે.
અત્યારે એક દુલ્હન નો ફની વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોતા એમ લાગે કે, આ દુલ્હન ને શું લગ્ન કરવાની ઈચ્છા નથી. તે એવી ફની મુવમેન્ટ આપે છે કે, ત્યાં ઉભેલા લોકો પણ હસી પડ્યા. વિડીયો માં જોઈ શકાય છે કે, એક વરરાજા અને અને દુલ્હન લગ્ન ના સ્ટેજ પર ઉભા છે. એવામાં વરરાજા તેની દુલ્હન ને જયમાળા પહેરવા જાય છે. જયારે વરરાજા દુલ્હન ની નજીક વરમાળા પહેરાવવા જાય છે કે તરત જ, દુલ્હન વરરાજા થી દૂર દૂર જતી જાય છે.
દુલ્હન ની આવી હરકત જોઈ ને વરરાજા લાલચોળ થઇ જાય છે અને દુલ્હન ની સામે ગુસ્સાથી જોવે છે. દુલહન આ જોઈ ને તરત જ વરરાજા ના હાથે વરમાલા પહેરી લે છે. કન્યા વરરાજા ના ગુસ્સાને ઓળખી ગઈ અને મનમાં વિચાર્યું હશે કે, અત્યારે જયમાલા પહેરી લેવામાં જ ભલાઈ છે. અને તે તરત જ વરમાલા પહેરી લે છે. લોકો આ વિડીયો જોઈ ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. લોકો ને આ વિડીયો ખુબ જ પસંદ આવી રહ્યો છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ સુંદર કપલે તેની લગ્ન ની વિધિ ને ખરેખર યાદગાર બનાવી દીધી હતી. ફેન્સ પણ ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.