અનાથ બાળકી ને દત્તક લેનાર મિથુન ચક્રવર્તી ની પુત્રી બૉલીવુડ માં ડેબ્યુ કરવા માટે છે તૈયાર, જુઓ તેનો ગ્લેમર લુક…
બૉલીવુડ ના મહાન અભિનેતા અને રોકસ્ટાર ડાન્સર એવા મિથુન ચક્રવર્તી તેના જમાનામાં એક મહાન અભિનેતા રહ્યા છે. તેમણે તેના કેરિયર માં એક થી એક ચડિયાતી મુવી માં કામ આપેલું છે. મિથુન ચક્રવર્તી 71 વર્ષ ની ઉમર ના થઇ ગયા હોવા છતાં તેમણે તેનું બોડી ખુબ જ સારી રીતે મેન્ટઈન રાખેલું છે. તે એકદમ ફિટ આજે પણ દેખાય છે. મિથુન ચક્રવર્તી ની ખાસ વાત તો એ કે તે હજુ સુધી મુવી માં પોતાનું યોગદાન આપતા જોવા મળે છે.
મિથુને પોતાની એક્ટિંગ અને ડાન્સ થી બૉલીવુડ માં ખુબ જ નામ કમાય ચુક્યા છે. મિથુન ની સાથોસાથ તેના પુત્રો અને પુત્રવધુ પણ બૉલીવુડ માં પોતાનું નામ કરી ચુક્યા છે. પરંતુ આજે તમે મિથુન ચક્રવર્તી ની પુત્રી વિષે જાણો છો? મિથુન ચક્રવર્તી ની પુત્રી નું નામ છે દિશાની ચક્રવર્તી. દિશાની ચક્રવર્તી આજે ખુબ જ સ્ટાઈલિશ અને સુંદર જોવા મળે છે.
મિથુન ચક્રવર્તી એક સુંદર અભિનેતા ની સાથોસાથ એક ખુબ જ સારા માણસ પણ છે. એટલે કે તે એક નેક દિલ ના માણસ છે. મિથુન ચક્રવર્તી એ એક અનાથ અનેં બેસહારો ધરાવતી બાળકી ને દત્તક લીધી હતી. અને બાળકી ના જીવન ને સુંદર બનાવ્યું. અને તે છે મિથુન ચક્રવર્તી ની પુત્રી દિશાની ચક્રવર્તી. હવે મિથુન ચક્રવર્તી ની પુત્રી મોટી થઇ ગઈ છે અને તે ખુબ જ સ્ટાઈલિશ અને ગ્લેમર જોવા મળે છે.
દિશાની સોશિયલ મીડિયા ના એકાઉન્ટ માં ખાસ એવી એક્ટિંવ હોય છે. દિશાની ના સુંદર દેખાવ ના લીધે તે સોશિયલ મીડીયા પર ખાસ ચર્ચા માં જોવા મળે છે. દિશાની ના ફોટો તેના સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. અને તે દરેક લુક માં ખુબ જ સુંદર લાગી રહી હોય છે. દિશાની પોતાના ફોટા જયારે શેર કરે ત્યારે તે બૉલીવુડ ની અભિનેત્રિ ને પણ ટક્કર મારી દે તેવી સુંદર લાગતી હોય છે.
દિશાની ના ફોટા જોતા એમ લાગે કે તે હવે બૉલીવુડ માં ડેબ્યું કરવા માટે પુરી તૈયાર છે. દિશાની હાલમાં તેના સુંદર દેખાવ અને તેની એક્ટિંગ પર ખાસ ફોકસ કરતી જોવા મળે છે. જયારે તે એક્ટિંગ માં સારી રીતે પ્રિપેર થઇ જશે. એટલે તે બૉલીવુડ માં જરૂર થી ડેબ્યુ કરશે. મીડિયા ના હવાલા થી ખબર મળી કે દિશાની જલ્દી થી કોઈ પ્રોજેક્ટ સાથે જોડાવા જય રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!