મોની રોયે એરપોર્ટ પર વિખેરયો રૂપનો જાદુ પતિ સાથે લાલ સાડીમાં આવી નજર, જુઓ ખાસ તસવીરો.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં જ્યાં આ પાવન અવસર પર બે લોકો કાયમ માટે એક બીજાના થઈને રહસે ત્યારે ઘણા લોકો આવનારા સમયમાં એક બીજા સાથે સાત જન્મો નિભાવ્વાના વચનો આપશે. જો કે આ લગ્ન સમયની અસર ફિલ્મી અને ટેલીવિઝન ના કલાકારો પર પણ આ લગ્ન સમયગાળામાં પોતાના જીવનસાથી સાથે જોડાઇ ગયા છે.
આ યાદીમાં હવે મોની રોય નું નામ પણ જોડાઈ ગયું છે. મિત્રો આપણે સૌ મોની રોય ને જાણીએ છિએ તેઓ ટેલીવિઝન ના ઘણી ખયાત્નામ અભિનેત્રી છે. તેમની એક્ટિંગ અને હુસ્નના ચાહકો આખી દુનિયામાં છે. આપણે સૌ જાણીએ છીએ, કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયા નો જમાનો છે.
અને મોની રોય પણ સૉશ્યલ મીડિયા પર ઘણા સક્રિય છે. તેઓ પોતાના ફોટા અને વિડીયો અવાર નવાર સૉશ્યલ મીડિયા પર મુકતા રહે છે. અને લોકો પણ તેમના ફોટા અને વિડીયો ને ઘણા પસંદ કરે છે. હાલમાં જ મોની રોયે તેમના લગ્નના ફોટાઓ અને વિડીયો ફેન્સ સાથે સૉશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
જણાવી દઈએ કે મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે જણાવી દઈએ કે આ લગ્ન 27 જાન્યુઆરી ના રોજ થયા છે. જો વાત લગ્ન સ્થળ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ગોવામાં લગ્ન કર્યા છે. તેમના આ લગ્ન મલયલી અને બંગાળી રિવાજથી થયા છે.
હાલમાં બંને દંપતિ પોતાના લગ્ન જીવનમાં ઘણા આનંદીત છે. તેઓ લગ્ન બાદ પહેલી વાર મુંબઈ આવ્યા હતા. આ સમયે મોની રોયનો જે લુક હતો તે લોકોમાં ઘણા ચર્ચામાં છે. જો વાત તેમના આ એરપોર્ટ લુક અંગે કરીએ તો એરપોર્ટ પર મોની રોય લાલ બનારસી સાડીમાં જોવા મળીયા હતા. ઉપરાંત માંગમાં સિંદૂર અને કાનમાં બુટ્ટી પહેરેલી હતી.
જ્યારે વાત તેમના પતિ સૂરજ નામ્બિયાર અંગે કરીએ તો તેમણે એરપોર્ટ પર સફેદ કપડામાં જોવા મળ્યા હતા જ્યારે તેમણે કાળા રંગના ચસમા પણ પહેર્યા હતા. એરપોર્ટ ના તેમના લુક અને એરપોર્ટ નો એક વિડીયો પણ સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.