India

6 વર્ષ ના પુત્રના મૃત્યુ પછી માતાએ ફોટો અને વિડિઓ શેર કરીને જણાવ્યું કે પુત્રના મૃત્યુથી ખુશ છું જે બાદ લોકો…….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી પોતાના જીવન માં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે. જે પૈકી માતા અને સંતાનનો સંબંધ સૌથી વિશેષ માનવ આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક માતાના જીવનમાં પોતાનું સાંતના અને દરેક સંતાનના જીવનમાં પોતાની માતા ઘણું વિશેષ મહત્વ ધરાવે છે. માતા પોતાના સંતાનને ઘણો પ્રેમ કરે છે. આ આખા વિશ્વમાં કદાચ માતા જ એક હશે કે જે પોતાના સંતાનને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરતી હશે.

માતા અને સંતાનના આવા જ પ્રેમના કારણે માતાને પોતાના સંતાન માટે સતત ચિંતા થતી રહે છે. માતા દરેક વખતે એવીજ કામના કરે છેકે પોતાના સંતાન પર કોઈ પણ મુશ્કેલી ના આવે અને જો સંતાન પર કોઈ મુશ્કેલી આવે તો પણ માતા તેનો સામનો કરવા તૈયાર રહે છે. તેવામાં આપણે અહીં જે બાબત અંગે વાત કરવાની છે તેના વિશે જાણીને તમારી આખો પણ ભીની થઇ જશે.

મિત્રો હાલના આ સમયમાં અનેક બીમારીઓ જોવા મળે છે. જે પૈકી અમુક બીમારીઓ ઘણી જ ઘાતક હોઈ છે. આવી ઘણી બીમારીઓ નો ઈલાજ પણ સંભવ હોતો નથી. આવી ઘણી બીમારીઓ ના કારણે લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આપણે અહીં એક એવા બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક 6 વર્ષનું બાળક ઘણી જ ઘાતક બીમારીથી પીડાઈ રહ્યું હતું. તેવામાં આ બાળક નું મૃત્યુ થઇ ગયું જે બાદ તેની માતાએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે પુત્રના મૃત્યુથી ખુશ છુ.

મિત્રો જો વાત આ મહિલા અને બાળક અંગે કરીએ તો જણાવી દઈએ કે આ મહિલાનું નામ વિહટની ફ્રોસ્ટ છે. જણાવી દઈએ કે તેમનો 6 વર્ષ નો પુત્રને ” ઈનફેન્ટાઈલ ન્યૂરોએકસોનલ ડિસ્ટ્રોફી ” નામની બીમારી છે. જણાવી દઈએ કે આ એક ઘણી જ ઘાતક અને દુર્લભ બીમારી છે. જો વાત આ ઘાતક બીમારી અંગે કરીએ તો INAD ના જણાવ્યા અનુસાર આ બીમારીના કારણે શરીર ને એવા સેલને અસર થાય છે. કે જે મગજ પાસેથી મળેલા કમાન્ડ ને શરીર ના બીજા ભાગો સુધી લઇ જાય છે. જણાવી દઈએ કે ડોકટરે જણાવ્યું છે કે હજુ સુધી આ બીમારીનો કોઈ ઉપચાર શોધાયો નથી.

છતાં પણ માં તો માં કહેવાય તે પોતાના પુત્રને બચાવવા માટે અનેક પ્રયત્ન કર્યા અને તેની સારવાર કરાવી છતાં પણ તેમનો પુત્ર સાજો થયો નહિ તેવામાં એક દિવસ આ માસુમ ની હાલત વધુ ખરાબ થઇ અને તે મૃત્યુ પામ્યો જો કે આ અગાઉ વિહટની ફ્રોસ્ટે પોતાના બાળકના અનેક ફોટા અને વિડિઓ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા. પુત્રના મૃત્યુ પછી વિહટની ફ્રોસ્ટે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુત્રના મૃત્યુ અંગે માહિતી આપી અને જણાવ્યું કે ” પુત્રના મૃત્યુથી ભાંગી ગઈ છું અને ઘણું દુઃખ પણ છે. છતાં ખુશ છું કારણકે હવે મારા પુત્રને વધુ પીડા સહન નહિ કરવી પડે. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *