આ ઘટના વાચી તમે પણ રડી પડશો! માતા અને પુત્રની આત્મ હત્યા બાદ રડતાં સમયે ફોઈબાએ કહી કરુણ વાત..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આત્મ હત્યા ને લાગતા બનાવો માં ઘણો વધારો થઈ રહ્યો છે. લોકોમાં જાણે સહન શક્તિ નો અભાવ થઈ ગયો હોઈ તેમ લોકો નાની નાની બાબત ને લઈને આત્મ હત્યા કરે છે. લોકો આર્થિક અને સામાજીક ઉપરાંત અન્ય બાબતો ને લઈને આત્મ હત્યા કરે છે. આ ઘટના ખરેખર દુઃખદ છે. આત્મ હત્યા એ કોઈ પણ સમસ્યા નું સમાધાન નથી.
તેવામાં આત્મ હત્યા ને લઇને ફરી એક વખત ઘણો ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં માતાએ પોતાના બાળક સાથે આત્મ હત્યા નો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી અનુસાર આ દુઃખદ બનાવ પાટણ શહેરની યસ ટાઉનશીપ છે. અહીં એક મહિલા રહે છે કે જેમનું નામ ચેતનાબેન નાઈ છે. જણાવી દઈએ કે તેમણે અમુક કારણો ને લઈને પોતાના બાળક સાથે આત્મ હત્યા કરવાનું નક્કી કર્યું.
આ માટે તેઓ પુત્ર શિવ સાથે પાટણના ખાન સરોવર ગ્યા અને પડતું મુક્યું. આ સમયે આસપાસ હાજર લોકોએ તુરંત એમ્બુલન્સ ને જાણ કરી જે બાદ તેમના દ્વારા ચેતનાબેન ને બહાર કાઢી ને એમ્બ્યુલન્સની મદદથી ધારપુર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા. પરંતુ આ સમયે ચેતનાબેન ના પુત્ર શિવનું સારવાર દરમિયાન મોત થયું.
પોતાના વ્હાલા ભત્રીજાના મોતને કારણે તેની ફઈબા ભારે શોક માં છે તેમના આશુ પણ સુકાતા નથી ફઈબા રડતાં સમયે જણાવે છે કે “મારો પતિ પણ મરી ગયો અને મારો દીકરો-મારો ભાણીયો મરી ગયો, હવે હું શું કરીશ”