મુકેશ અંબાણીનો આવો અંદાજ તમેં ક્યારેય નહી જોયો હોત પોતાની પૌત્રીને લડાવ્યા લાડ! સોશિયલ મીડિયા તસવીરો થઈ વાયરલ….જુઓ આ ખાસ તસવીરો….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર ખૂબ જ ચર્ચામાં રહી હતી હાલમાં ફરી એકવાર અંબાણી પરિવારની ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જોઈ શકશો કે, મુકેશ અંબાણી ઇશા અંબાણીની દીકરીને રમાડી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં જ ઇશા અંબાણી એ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો આ જુડવા બાળકોમાં એક દીકરો અને એક દીકરીનો સમાવેશ થાય છે. આંબલીયા દીકરા નું નામ કૃષ્ણ અને દીકરીનું નામ આધ્યા રાખેલું છે.
અંબાણીના બાળકો જાહેરમાં ખૂબ જ ઓછા દેખાય છે પરંતુ હાલમાં જ જ્યારે મામાનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન હતું ત્યારે આ બંને બાળકો પણ લાઈમલાઈટમાં આવ્યા હતા. ખરેખર આ તસવીરો જોઈને તમે સંજય જશે કે બાળકોએ પણ મામાના લગ્નમાં ખૂબ જ આનંદ દાયક સમય વિતાવ્યો છે. આ તસવીરો ખરેખર ખૂબ જ પ્રેમાળ છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી અને પોતાની પૌત્રી સાથે પણ જોવા મળતા હોય છે.
ખરેખર આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમજ લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. આધ્યાની તસવીરોમાં જોઈ શકશો કે, મુકેશ અંબાણી વ્હાલથી બાળકોને રમાડી રહ્યાં છે. આ તસવીરોમાં સૌ કોઈ મુકેશ અંબાણીના પણ વખાણ કરી રહ્યા છે કારણ કે અબજો પતિ હોવા છતાં પણ તેઓ એક નાના અને દાદા તરીકે પોતાની ફરજ સામાન્ય વ્યક્તિની જેમ જ પ્રેમ ભાવ વ્યક્ત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી હાલમાં જ અનંતના લગ્નમાં ૧૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો અને આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનની સાથે અન્ન સેવાનું આયોજન કર્યું હતું તેમજ પોતાના વતન ચોરવાડ ખાતે પણ ભોજન સમારંભ તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું તેમજ સૌથી ખાસ વાત એ કે દરેક પ્રસંગમાં મુકેશ અંબાણીની સાદગી જોવા મળી હતી.