મુકેશ અંબાણી તેની પત્ની ની આ હરકત થી થયા નારાજ મુકેશ અંબાણી નું જીવન થયું મુશ્કિલ હવે તે નહિ કરી શકે સહન જાણો વિગતે.
ભારતના પૈસાદાર વ્યક્તિ મુકેશ અંબાણી તેના પરિવાર સાથે દુનિયાની બધી જ ખુશીઓ માણી શકે તેમ છે. અંબાણી પરિવારના જે શોખ છે તે શોખ ખૂબ ઊંચા અને આલિશાન છે. આજે એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે અંબાણી પરિવાર પાસે નહીં હોય મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી પોતાની ફેશન પોતાનું લક્ઝરી લાઇફ ને લઈને ખૂબ જ ચર્ચામાં બની રહે છે. નીતા અંબાણી પોતાના જીવનમાં જે વસ્તુઓનો ઉપયોગ કરે છે તેની કિંમત જાણીને ભલભલાનો પરસેવો છૂટી જાય તેમ છે તો ચાલો જાણીએ તેના જીવન વિશે કે તે કઈ કઈ મોંઘી મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે.
ચાનો કપ- નીતા અંબાણી જે કપમાં ચા પીવે છે તેની બોર્ડર સોનાથી મઢેલી છે. આથી તેની કિંમત લગભગ પંદર લાખ રૂપિયા જેટલી જાણવા મળી છે.
બેગ- નીતા અંબાણી ખાસ કંપની અને ખાસ બ્રાન્ડ નો હેન્ડબેગ ઉપયોગ કરે છે જેમાં ડાયમંડ લગાડેલા હોય છે અને તેની કિંમત ત્રણ લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા જેટલી હોય છે.
પ્રાઇવેટ જેટ- મુકેશ અંબાણીએ તેની પત્ની નીતા અંબાણીને 2007માં પ્રાઇવેટ જેટ ગીફ્ટ કર્યું હતું. જેની કિંમત 100 કરોડની આકવામાં આવી છે. જેની અંદર ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
સેન્ડલ- નીતા અંબાણી ખાસ બ્રાન્ડના સેન્ડલના શોખીન છે. જેની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયાથી તો શરૂ થતી હોય છે.
ઘડિયાળ- હાથમાં ઘડિયાળ પહેરવાનો નીતા અંબાણીને ખૂબ જ શોખ છે અને તે દુનિયાની ખૂબ જ બ્રાન્ડ કંપનીની ઘડિયાળ પહેરે છે. જેની કિંમત ₹8,00,000 થી લઈ ₹9,00,000 સુધીની હોય છે.
સાડી- નીતા અંબાણી ને ને સાડી પહેરવાનો પણ ખૂબ જ શોખ છે અને આમ પણ તેનું પરિવાર ગુજરાતી પરિવાર છે એટલે સાડી પહેરવી તેનો શોખ સ્વાભાવિક છે પરંતુ તે ખાસ તો કાંજીવરમ સાડી તૈયાર કરાવે છે. આ સાડી ની કિંમત એક કરોડ રૂપિયાની જાણવા મળ્યું છે. આમ નીતા અંબાણીના શોખ જાણીને લોકોને પણ પરસેવો છૂટી જતો હોય છે કારણ કે લાખોથી કરોડોની વસ્તુઓનો કિંમતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!