Entertainment

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ બ્લેક કલરના સૂટમાં દેખાડી એવી સુંદર સ્ટાઈલ,કે તેમની સાદગી જોઈને તમે પણ લટ્ટુ થઈ જશો ….. જુવો તસ્વીરો

Spread the love

સાઉથ સિનેમા ની સુપરસ્ટાર અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના ( Rashmika Mandana ) પોતાની ક્યૂટનેસ થી ફેંન્સ ના દિલ જીતી લેતી હોય છે. રશ્મિકા  સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળી આવે છે. અને ઘણીવાર તે પોતાના ફોટોસ અને વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરતી રહે છે. રશ્મિકા ની દરેક ફોટો પર લાખો ની સંખ્યામાં લાઈક્સ આવતી હોય છે,આજ કારણ છે કે પેપરાજી પણ પોતાના કેમેરામાં રશ્મિકા ને કેદ કરવા માટે ઉત્સાહ માં જોવા મલી જાય છે.ત્યારે હાલમાં જ રશ્મિકા મંદાના મુંબઈ  ( mumbai ) ના સાન્તાકૃજ માં સ્પોર્ટ થઈ હતી.

જ્યાં તેની ખૂબસૂરત તસ્વીરો ઈંટરનેટ  પર જડપથી વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં રશ્મિકા મંદાના બ્લેક કલર ના સૂટ માં નજર આવી રહી છે. ફોટો માં જોઈ શકાય છે કે અભિનેત્રી બ્લેક કલર ના અનારકલી સૂટ  ( anarkali shut) માં નજર આવી રહી છે અને તેની સાથે પ્રિંટેડ દુપટ્ટો પણ જોવા મળી રહ્યો છે. આ આઉટફિટ ની સાથે રશ્મિકા મંદાના ( Rashmika Mandana ) એ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને સાથે જ ત્રાન્સ્પ્રેંટ્સ હિલ્સ પહેરી છે. જોકે આ આઉટફિટ ની સાથે તેમણે એક નાની એવી બ્લેક કલર ની બિંદી પણ લગાવી છે

જે દરેક ફેંસ ને દિવાના બનાવી રહી છે. આ તસવીરમાં રશ્મિકા મંદાના ( Rashmika Mandana )ક્યૂટ હાવભાવ દેતી નજર આવી રહી છે રશ્મિકા મંદાના ની આ તસ્વીરો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. સામે આવેલ એક તસવીરમાં રશ્મિકા મંદાના પોતાના ફેંસ ની વચ્ચે ઘેરાયેલી નજર આવી રહી છે આ ફોટોમાં અભિનેત્રી ની સાદગી અને તેમની ક્યૂટનેસ ( cuteness )  ને જોઈને લોકો તેમના પર લટ્ટુ થઈ રહ્યા છે.એક તસવીરમાં જોઈ શકાય છે કે રશ્મિકા સાથે એક સેલફી લેવા માટે તેમના ફેંસ ની કેટલી નાદધિ ભીડ જામી ગઈ છે.

તો ય જ પોતાના ફેંસ ની ઈચ્છા પૂરી કરવા માટે અભિનેત્રી પણ પોજ આપી રહી છે. રશ્મિકા મંદાના  ( Rashmika Mandana ) ની આ તસવીરોએ આખું સોશિયલ મીડિયા ધ્રુજાવી દીધું છે. અને આ તસ્વીરો જોઈને તેના ફેંસ અલગ અલગ પ્રતિકિયા આપી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે રશ્મિકા બહુ જ ક્યૂટ લાગી રહ્યા છો. ત્યાં જ બીજાએ લખ્યું કે આ સૂટ માં રશ્મિકા બહુ જ સિમ્પલ લાગી રહી છે. એક તાવસ્વીરમાં તમે જોઈ શકો છો કે રશ્મિકા મંદાના પોતાની કારથી મુંબઈ એરપોર્ટ  ( mumbai  airport ) પહોચે છે. જેમાં અભિનેત્રી કારથી નીચે ઉતરતી નજર આવી રહી છે. આ તસવીરમાં રશ્મિકા ગાડીમથી નીચે ઉતાર્યા બાદ પોતાનો દુપટ્ટો સરખો કરતી નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *